10 અને 12 ની ડુપ્લિકેટ માર્કશીટ મેડવો ઘરે બેઠા online :હવે તમારે કોઈ પણ જગ્યાના ધક્કા ખાવાની જરૂર નથી. હવે તમે તમારી માર્કશીટ ઘરે બેઠા જ મેળવી શકો છો. તમારી માર્કશીટ ખોવાઈ ગયી છે મળતી નથી કે ક્યાયક ગુમ થઇ ગયી છે તો ચિંતા કરશો નથી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે કઈ રીતે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવી. તો મિત્રો આ વિશે ની તમામ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો .
10 અને 12 ની ડુપ્લિકેટ માર્કશીટ મેડવો ઘરે બેઠા online
સતાવાર બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) – ગાંધીનગર |
લેખ નું નામ | ડુપ્લિકેટ માર્કશીટ વિશે |
કોના માટે | ધોરણ 10 અને ૧૨ ના વિધાર્થીઓ માટે |
રાજ્ય | ગુજરા ત |
ક્યાંથી મેળવી શકો | ઓનલાઈન મોડ થી |
સત્તાવાર વેબસાઈટ | gseb.org | gsebeservice.com |
આ પણ વાંચો : 10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ: 20 ઓગસ્ટ 2022
આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in
માર્કશીટ મેળવવા માટે ની ફી :
ગુજરાત સરકાર નું નિમેલ બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દુલ્બીકેટ માર્કશીટ બનાવવા માટે અમુક ફી લેતી હોય છે. આ ફી નો ઉપયોગ તમારી નવી માર્કશીટ તૈયાર કરવા માટેની છે. જે નીચે મુજબ આપેલી છે.
ડુપ્લિકેટ માર્કશીટ માટે | ૫૦ રૂપિયા |
સમક્ષાતા પ્રમાણપત્ર | ૨૦૦ રૂપિયા |
માઈગ્રેશન પ્રમાણપત્ર | ૧૦૦ રૂપિયા |
સ્પીડ પોસ્ટ (જરૂર હોય તો ) | ૫૦ રૂપિયા |
આ પણ વાંચો : જુનાગઢ નગરપાલિકા માં(JMC) ભરતી ૨૦૨૨ છેલી તારીખ ૧૭.૦૮.૨૦૨૨
અરજી કઈ રીતે કરવી ?
માર્કશીટ મેળવવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ પર થી તમે અરજી કરી શકો છો
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પર જાઓ
- ત્યાર બાદ તેમાં વિધાર્થી વિભાગ મેનુ પર કિલક કરો.
- તેમાં વિધાર્થી સર્વિસ મેનુ પર જાઓ
- ત્યાર બાદ તમે જે ધોરણ ની માર્કશીટ મેળવવા માંગતા હોય ટે ધોરણ શોધો
- તેમાં તમારી પ્રાથમિક માહિતી થી લોગીન કરો.
- ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર થી અને જરૂરિ પુરાવા થી લોગીન થઇ અરજી કરી દો
- તેની pfd સાચવી લો
- તમને તમારી માર્કશીટ થોડા દિવસ માં પોસ્ટ દ્રારા મળી જશે .
મહત્વ ની કડીઓ :
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |