ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨ :ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.આ ભરતી માં કુલ ૩૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની છે. આ ભરતી માં આકર્ષક પગાર રાખવામાં આવ્યો છે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું.
૧૦ અને ૧૨ પાસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ |
પોસ્ટ નું નામ | નાવિક અને યાંત્રિક |
જાહેરાત ક્રમાંક | 01/2023 બેંચ |
કુલ જગ્યા | ૩૦૦ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત |
અરજી કરવા નું શરુ | 08/09/2022 |
છેલ્લી તારીખ | 22 /09/2022 |
સત્તાવાર વેબસાઈટ | joinindiancoastguard.gov.in |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ
પોસ્ટ નામ | જગ્યા |
નાવિક (જનરલ ડ્યુટી) | 225 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | 40 |
યાંત્રિક (મિકેનિકલ) | 16 |
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) | 10 |
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) | 09 |
કુલ જગ્યા | 300 |
શૈક્ષણિક લાયકાત
નાવિક (જનરલ ડ્યુટી) :માન્ય (COBSE) બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) :માન્ય (COBSE) બોર્ડમાંથી૧૦ પાસ કરેલ હોવું જોઈએ.
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ ) : :માન્ય (COBSE) બોર્ડમાંથી૧૦ પાસ કરેલ હોવું જોઈએ તથા માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
વય મર્યાદા :
૧૮ થી ૨૨ વર્ષ સુધી.
પગાર ધોરણ :
૨૧,૭૦૦ અને ૨૯,૨૦૦
અરજી ફી :
- જનરલ / OBC / EWS માટે ૨૫૦ રૂપિયા
- SC ST માટે કોઈ ફી નથી
મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૦૮.૦૯.૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : ૨૨/૦૯ ૨૦૨૨
અરજી કઈ રીતે કરશો .
નીચે આપેલ જાહેરાત માં વાંચો
મહત્વ નીકડીઓ
જાહેરાત માટે | અહી કિલક કરો |
અરજી કરવા માટે | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |