ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 :તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં અવી છે આ ભરતી માં કુલ ૨૦૧૭ જેતળી પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી કોઈ પરિક્ષા લેવામાં આવતી નથી આ ભરતી માં મેરીટ ના આધારે ઉમેદવાર પસંદ કરવામાં આવે છે તો મિત્રો આજે જ ફ્રોમ ભરો અને તમામ માહિતી લો આ લેખ માં વાંચો.
10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
સત્તાવાર વિભાગ | ઈન્ડિયા પોસ્ટ – ગુજરાત પોસ્ટલ સર્કલ |
જાહેરાત નંબર | 17-21/2023-GDS |
પોસ્ટ નું નામ | ગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક) |
કુલ પોસ્ટ | 2017 |
શરૂઆતની તારીખ | 27/01/2023 |
છેલ્લી તારીખ | 16/02/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in |
10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 પોસ્ટનું નામ
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
- સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
- ડાક સેવક
10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછુ ૧૦ માં ધોરણ ની પરિક્ષા પાસ કરેલો હોવો જોઈએ તથા ઉમેદવાર ને સ્તાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે અને ઉમેદવાર ને બેસિક કોમ્પુટર નું જ્ઞાન જરૂરી થી હોવું જોઈએ.
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવેલી છે તથા નિયમ પ્રમાણે છુટછાટ આપવામાં આવશે .
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 કુલ કેટેગરી વાઈસ જગ્યા :
સ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
EWS | 210 |
ઓબીસી | 483 |
PWD (A/ B/ C/ DE) | 47 |
એસસી | 97 |
એસ.ટી | 301 |
યુ.આર | 880 |
કુલ | 2017 |
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે જરૂરી ડોકયુમેન્ટ :
- ફોટોગ્રાફની સ્કેન કોપી
- સહીની સ્કેન કોપી
- 10મા ધોરણની માર્કશીટ
- જન્મ તારીખનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- કમ્પ્યુટર પ્રમાણપત્ર
- શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે અરજી ફી :
- UR/ OBC/ EWS : ૧૦૦ રૂપિયા
- SC/ST અને PWD અને મહિલા : –
- ચુકવણી મોડ : કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર અથવા ઑનલાઇન
મહત્વ ની તારીખો
વિગત | તારીખ |
શરૂઆત ની તારીખ | 27/01/2023 |
છેલ્લી તારીખ | 16/02/2023 |
અરજી કરવાની રીત :
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- તમારી ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
- અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
મહત્વની કડીઓ :
વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે છેલ્લી તારીખ કઈ છે ?
16/02/2023
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
https://indiapostgdsonline.gov.in
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે કુલ પોસ્ટ કેટલી છે ?
૨૦૧૭
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે અરજી મોડ કયો રહેશે ?
online