WhatsApp ગ્રૂપમાં જોડાવો!

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ: 20 ઓગસ્ટ 2022

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા મહેસાણા જીલ્લા માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી તાલીમ ના પદો માટે છે જેમાં ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ માટે તાલીમ હેઠળ ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ની છેલી તારીખ 20.૦૮.૨૨ નક્કી કરવામાં આવી છે જેમાં લોકો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આજે અમે આ લેખ લઈને આવ્યા છે જેમાં તમને વય મર્યાદા, લાયકાત, અરજી કઈ કરવી વગેરે માહિતી મેળવીશું.

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ :

સત્તાવાર વિભાગગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટતાલીમ માટે
પોસ્ટ નું નામડીઝલ મેકેનિક, વેલ્ડર
અરજી કરવાનો મોડઓફલાઈન
નોકરીનું સ્થાનમહેસાણા
છેલી તારીખ20/08/2022
સત્તાવાર વેબસાઈટWWW.APPRENTICESHIPINDIA.ORG

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ માટે વિવિધ જગ્યાઓ ના નામ :

આ ભરતી માં વિવિધ જગ્યાઓ માટે તાલીમ માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીસિયન , વેલ્ડર , કમ્પ્યુટર માટે COPA તથા અડ્વાન્સ ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક વગેરે નો સમાવેશ થાય છે.

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ માટે લાયકાત :

  • આ ભરતી માટે ધોરણ ૧૦ પછી કે ધોરણ ૧૨ પાસ પછી જેતે જગ્યા માટે લાયક્લ ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
  • COPA માટે ના ઉમેદવારે ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી copa ની ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો.

ભુજ નગર પાલિકા ભરતી ૨૦૨૨

10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

આ ભરતી માટે વય મર્યાદા માટે સત્તાવાર વેબસાઈટ પર જાઓ

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ: 06મી ઑગસ્ટ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: 20મી ઓગસ્ટ 2022

GSRTC દ્રારા મહેસાણા માં ભરતી ૨૦૨૨ અરજી કેવી રીતે કરવી :

આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે અરજી કરી શકો છો .

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ WWW.APPRENTICESHIPINDIA.ORG પર જાઓ.
  • તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
  • ત્યાર બાદ તેની હાર્ડ કોપી આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે મોકલી આપો.
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૧૮/૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૨૦૦૮ ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનુંરહેશે

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટઅહી કિલક કરો
જાહેરાત વાંચવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment