10 પાસ ITBP ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ [email protected]

10 પાસ ITBP ભરતી ૨૦૨૨ : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP ) દ્વારા હાલમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે જેમાં 10 પાસ અને તેના સમક્ષ લાયકાત ધરવતા ઉમેદવારો ને નોકરી ની તક મળશે આ ભરતી અંગે અન્ય માહિતી માટે આ લેખ ને ધ્યાન થી વાચો .

10 પાસ ITBP ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગITIBP ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટ નું નામકોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ)
જાહેરાત ક્રમાંક
કુલ જગ્યા108
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનઆખા ભારત માં
અરજી કરવા નું શરુ19.08.2022
છેલ્લી તારીખ17.09.2022
સત્તાવાર વેબસાઈટhttps://itbpolice.nic.in/

આ પણ વાંચો : 10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ: 20 ઓગસ્ટ 2022

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાથી 10th પાસ અથવા સમકક્ષ ડીગ્રી પાસ કરેલ હોવી જોઇએ અને 1 વર્ષ નો સર્ટીફીકેટ કોર્ષ પ્લમ્બર , કાર્પેન્ટર કે મેસન નો કરેલો હોવો જોઈએ

નોધ : આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય ટે ઉપર જણાવ્યા મુજબ ની લાયકાત ધરવતો હોવો જોઈએ ટે સિવાય ના ઉમદેવાર અ ભરતી માટે માન્ય ગણાશે નહિ

અરજી માટે ફિ :

  • જનરલ / obc / ews માટે 100 રીપિયા
  • SC /ST માટે કોઈ ફી નથી

પગાર ધોરણ :

આ ભરતી માટે પગાર ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦ સુધી રાખવામાં આવ્યો છે .

પોસ્ટ પ્રમાણે જગ્યા

જગ્યા નું નામ ટોટલ જગ્યાઓ
કોન્સ્ટેબલ પલ્મ્બર ૨૧ જગ્યાઓ
કોન્સ્ટેબલ સુથાર ૫૬ જગ્યાઓ
કોન્સ્ટેબલ કડીઓ ૩૧ જગ્યાઓ
ટોટલ ૧૦૮ જગ્યાઓ

આ પણ વાંચો : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 , ૮ પાસ અને 10 પાસ ઉમેદવારો માટે નોકરી ની તક

વય મર્યદા

18 વર્ષથી 2૩ વર્ષ વચ્ચે હોવી જોઇએ કેટેગરી પ્રમાણે છૂટ આપવામાં આવશે.જે વધુ મહીતતી માટે નીચ આપેલ જાહેરાત વાંચો .

મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૧૯ /૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૧૭ /૦૯ ૨૦૨૨

આ પણ વાંચો : 10 પાસ HDFC BENK ભરતી ૨૦૨૨ , છેલી તારીખ 30.૦૮.૨૨ 

પસદગી ની પ્રક્રિયા :

  • ફીસીકલ પરિક્ષા
  • લેખિત પરિક્ષા
  • ધંધા લક્ષી પરિક્ષા
  • મેરીટ લીસ્ટ
  • ડોક્યુમેન્ટ વરીફીકેસન
  • મેડીકલ પરિક્ષા

ITBP ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • તેમાં તમારી પ્રાથમિક માહિતી થી લોગીન અથવા રજીસ્ટર કરો
  • ત્યાર બાદ તમેન ફ્રોમ ભરવાનું રહેશે
  • ત્યાર બાદ જરૂરિ ફી ની ભરપાઈ કરો
  • ફ્રોમ ની pdf સાચવી લો

આ પણ વાંચો : તમારા ગામના નવા નકશા 2022-2023, ડાઉનલોડ કરો HD નકશા

મહત્વ ની કડીઓ :

નીચે આપેલ કડીઓ દ્રારા તમે આ ભરતી ની માટે ની વધુ માહિતી મેળવી શકો છો.

જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી કિલક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો