૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨: તાજેતર માં ટપાલ વિભાગ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ગ્રામીણ ટપાલ જીવન વીમા અજેન્ટ માટે ની પોસ્ટ માટે કરવામાં આવશે. આ ભરતી ની તમામ માહિતી આ લેખમાં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨
સંસ્થા નુ નામ | ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ટપાલ જીવન વીમા અજેન્ટ |
કુલ જગ્યાઓ | જણાવેલ નથી |
આવેદન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૨/૦૯/2022 |
નોકરી સ્થળ | વડોદરા |
સત્તાવાર સાઇટ | વોક ઇન ઈન્ટરવ્યું |
વય મર્યાદા :
આ ભરતી માટે વય મર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ સુધી રાખવામાં આવેલ છે.
આ પણ વાંચો : ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022, છેલ્લી તારીખ 07/09/2022
આ પણ વાંચો : GWSSB ભરતી 2022 @gwssb.gujarat.gov.in, છેલ્લી તારીખ : 08/09/2022
લાયકાત ;
આ ભરતી માટે ધોરણ ૧૦ કે તેને સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી હોઈએ.
ભૂતપૂર્વ વીમાસલાહકાર/આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ/ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો/એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / વગેરે આ ભરતી માં અરજી કરી સકે છે.
આ પણ વાંચો :આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022 , વધુ માહિતી જાણો અહી થી
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી ઓફલાઈન કરવાની છે અને આ ભરતી માં ડીરેક્ટ ઈન્ટરવ્યું નક્કી કરવામાં આવશે. આ પરિક્ષા માં પાસ થશે તે ને ઓફર આપવામાં આવશે ઈન્ટરવ્યું નું સ્થળ નીચે આપેલું છે.
સરનામું : પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)
ખાસ નોંધ
- કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
- જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
- જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
આ પણ વાંચો :અટલ બ્રીજ : અમદાવાદ આવેલ અટલ બ્રીજ નો અદભુત નજારો , કેટલી છે ટીકીટ ?, શું છે નિયમો , જાણો અહી થી
આ પણ વાંચો : ૧૦ અને ૧૨ પાસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, નોકરી મેળવા ની ઉતમ તક
મહત્વની કડીઓ
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ | અહી ક્લિક કરો |