10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી : HDFC બેંક માં નવી ૧૨૫૫૨ જગ્યાઓ માટે ભરતી બહાર પડવામાં આવી છે. આ ભરતી બેંક ને લગતી વિવિધ જગ્યાઓ માટે બહાર પડેલ છે આ ભારતી ગુજરાત સહીત પુરા ભારત માટે ભરતી કરવામાં આવશે . તો નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર છેલ્લી તારીખ પેલા ઓનલાઈન અરજી કરવાનું ચૂકશો નહિ. આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવવા જેવી કે ટોટલ જગ્યાઓ , છેલી તારીખ, અરજી કરવાની રીત વગેરે માટે આ લેખ પૂરો વાચવા વિનતી છે.
10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી
સ્થા નુ નામ | HDFC બેંક |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યા | 12551 છે |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://hdfcbankcareers.hirealchemy.com/#/listing |
10 પાસ HDFC BENK બેંક માં વિવિધ પોસ્ટ :
10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી :HDFC બેંક દ્રારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત મુકવામાં આવી છે આ ભારતી આખા ભારત માં કરવામાં આવશે પોસ્ટ ના નામ નીચે પ્રમાણે છે જેને લઈને ભરતી બહાર પાડવામાં આવેલ છે.
10 પાસ HDFC BENK બેંકમાં ભરતી પોસ્ટ્સનું નામ
- ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ
- કારકુન
- રિલેશન મેનેજર
- ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
- જનરલ મેનેજર
- મેનેજર
- ઓપરેશન હેડ
- પુનઃપ્રાપ્તિ અધિકારી
- નિષ્ણાત અધિકારી
- નેટવર્ક એન્જિનિયરિંગવહીવટ
- એનાલિટિક્સ
- મદદનીશ મેનેજર
- શાખા પૃબંધક
- બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
- સંગ્રહ અધિકારી
- ગ્રાહક સંબંધ મેનેજર
10 પાસ HDFC બેંક ની ભરતી માટે માટે જરૂરી લાયકાત :
10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી : આ ભરતી માંટે બેંક દ્રારા અલગ-અલગ પોસ્ટ માટે અલગ લાયકાત રાખેલ જેવી તમારી લાયકાત તેવી તમને જગ્યાઓ પર પોસ્ટીંગ આપવામાં આવી સકે છે આ ભરતી માટે HDFC બેંક દ્રારા ધોરણ ૧૦ થી લઇને સ્નાતક અને અનુ-સ્નાતક સુધી રાખવામાં આવેલ છે. વધુ મહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો પર વિજીત કરો.
HDFC બેંકમાં ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી
આ ભરતી માટે અરજી કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ પર જી તમે અરજી કરી કસો છો. આ અરજી જે તે લાયકાત પ્રમાણે તમારે જાતે કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
HDFC બેંકમાં ભરતી માટે મહત્વ ની લીંક :
આ ભરતી ની તમામ માહિતીઓ આ લેખ માં તમને મળી જ હશે પણ વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપલે સતાવાર વેબસાઈટ ના બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ માહિતી મેળવો.
મહત્વ ની કડિઓ
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |