તાજેતર માં સુરત જીલ્લા માટે grd માં ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં મોટા પ્રમાણમાં કરવામાં આવશે આ ભરતી માં ૩ પાસ પર જ ઉમેદવાર ને નોકરી આપવામાં આવશે.તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે આ લેખ માં મેળવીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય |
પોસ્ટ નું નામ | ગ્રામ રક્ષક દળ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | સુરત ગુજરાત |
છેલ્લી તારીખ | જાહેરાત બહાર પડ્યાના ૭ દિવસ સુધી |
સત્તાવાર વેબસાઈટ | www.spsurat.gujarat.gov.in |
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨ વય મર્યાદા :
આ ભરતી માટે 20 થી ૫૦ વર્ષ સુધીના ઉમેદવાર ફ્રોમ ભરી સક્સે
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨ લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર ની લાયકાત ૩ પાસ થી વધુ હોવી જોઈએ
પગાર ધોરણ :
આ ભરતી માટે ઉમેદવાર ને રોજના ૨૩૦ લેખે વેતન આપવામાં આવશે.
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨ સેલેક્સન પ્રકિયા :
આ ભરતી સીધી ભારતી કહેવાય છે આ ભરતી માં ઉમેદવાર ને સીધી જ નોકરી પર લઇ લેવામાં આવશે.આ માટે ઉમેદવારે ફીસીકાલ અને મેડીકલ ની પરિક્ષા માંથી પસાર થવું પડશે. જે ઉમેદવાર આ પરિક્ષા માં ઉતીર્ણ થશે તેને નોકરી પર રાખવામાં આવસે અને તેને પોસ્ટીંગ કરી દેવામાં આવશે.
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨ ફિસીકલ પેરા મીટર :
વજન : પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા અને મહિલા માટે ૪૦
હાઈટ : પુરુષ માંટે ૧૬૨ અને મહિલા માટે ૧૫૦
દોડ :પુરુષ માંટે 800મીટર – 4 મિનિટમાં અને મહિલા માટે 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ
૩પાસ ગ્રામ રક્ષક દળ ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરવી :
આ ભરતી માટે ઓફ લાઈન અરજી મોડ છે ઉમેદવાર જાતે જ નજીક ના પોલીસ કચેરી એ જઈ જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે આ અરજી માટે એક ફ્રોમ બનાવવામાં આવ્યું છે તે ફ્રોમ ભરી અરજી કરવાની રહેશે.
નોધ : આ ભરતી માટે ઉમેદવાર સુરત ગ્રામ્ય નો રહેવાસી હોવો જરૂરી છે
છેલી તારીખ :
જાહેરાત થયા ના ૭ દિવસ સુધીમાં
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી ફ્રોમ | અહી ક્લિક કરો |