૭ પાસ બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨ :તાજેતર માં બેંક ઓફ બરોડા દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિવિધ પદ માટે બહાર પાડવામાં આવી છે આ બધી મળી ને લગભગ ૩૨૫ જેટલી ખાલી જગ્યાઓ બેંક ઓફ બરોડા માં ભરવામાં આવશે. તો મિત્રો શું તમે આ ભરતી માટે ની તમામ માહિતી મેળવવા માંગો છો આ લેખ સંપૂર્ણ વાંચવા તમને અમારી નમ્ર અપીલ છે.
૭ પાસ બેંક ઓફ બરોડા ભરતી૨૦૨૨
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 04 |
પરીક્ષા મોડ | – |
એપ્લિકેશન મોડ | ઓફ લાઈન |
અરજીની છેલ્લી તારીખ | 17 -08-2022 |
સત્તાવાર વેબસાઈટ | bankofbaroda.com |
આ પણ વાંચો : GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022
૭ પાસ બેંક ઓફ બરોડા માં ભરતી૨૦૨૨ પોસ્ટ ના નામ :
- ઓફીસ આસીસ્ટન્ટ પોસ્ટ-૧
- ફાઇનાન્સીયલ એડવાઈઝર પોસ્ટ – ૧
- ફેકલ્ટી પોસ્ટ-૧
- વોચમેન/ ગાર્ડનર પોસ્ટ -૧
વય મર્યાદા અને પગાર :
૭ પાસ બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨ :આ ભરતી માટે બેંક ઓફ બરોડા દ્રારા અલગ અલગ વય ના ઉમેદવારો દ્રારા અરજી મંગાવવામાં આવેલ છે પોસ્ટ ના વિગત સાથે ઉમર ની લીમીટ નીચે પ્રમાણે આપેલી છે.
ઓફીસ આસીસ્ટન્ટ : આ ભરતી માટે ઉમેદવાર ની વધુ માં વધુ ઉમર ૬૪ વર્ષ સુધી ની હોવી જોઈએઅને આ પોસ્ટ માટે બેંક દ્રારા ૧૮૦૦૦ જેટલો પગાર નક્કી કરવામાં આવેલો છે.
ફાઇનાન્સીયલ એડવાઈઝર : આ ભરતી માટે ઉમેદવાર નીઓછામાં ઓછી ૨૨ અને વધુ માં વધુ ઉમર ૪૦ વર્ષ સુધી ની હોવી જોઈએઅને આ પોસ્ટ માટે બેંક દ્રારા ૨૨.૫૦૦ જેટલો પગાર નક્કી કરવામાં આવેલો છે.
ફેકલ્ટી પોસ્ટ : આ ભરતી માટે ઉમેદવાર નીઓછામાં ઓછી ૨૨ અને વધુ માં વધુ ઉમર ૪૦ વર્ષ સુધી ની હોવી જોઈએઅને આ પોસ્ટ માટે બેંક દ્રારા ૧૪,૦૦૦ જેટલો પગાર નક્કી કરવામાં આવેલો છે.
વોચમેન/ ગાર્ડનર :આ ભરતી માટે ઉમેદવાર નીઓછામાં ઓછી ૨૨ અને વધુ માં વધુ ઉમર ૪૦ વર્ષ સુધી ની હોવી જોઈએઅને આ પોસ્ટ માટે બેંક દ્રારા ૮૫૦૦ જેટલો પગાર નક્કી કરવામાં આવેલો છે.
ભરતી માટે લાયકાત :
આ ભરતી માટે નીચે પ્રમાણે લાયકાત જણાવેલ છે.
ફાઇનાન્સીયલ એડવાઈઝર માટે :આ પદ માટે ઉમેદવાર નુવૃત બેંક અધિકારી પૂર્વ સૈનીક ,બીજા કોઈ પણ જે બેંક વિષે અને તેને લગતા કાયદા નું જ્ઞાન ધરાવતા હોય તે ઉમેદવાર આ ભરતી માં અરજી કરી સકે છે. તથા ઉમેદવાર ને કમ્પ્યુટર અને સ્તાનિક ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે.
ફેકલ્ટી પોસ્ટ માટે : આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ભરતી ના ઉમેદવારે કમ્પ્યુટર અને સ્તાનિક ભાશા લખી અને વાંચી સકવો હોવો જોઈએ.આ ભરતી માટે ઉમેદવાર અનુભવી હશે તેને પ્રથમ ચાન્સ મળશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
ઓફીસ આસીસ્ટન્ટ :આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ જેમ કે બ.કોમ , BSW , BA વગેરે.આ ભરતી ના ઉમેદવારે કમ્પ્યુટર અને સ્તાનિક ભાશા લખી અને વાંચી સકવો હોવો જોઈએ.આ ભરતી માટે ઉમેદવાર ને નમાંના ના પ્રાથમિક એકમો વિષે માહિતી હોવી જરૂરી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
વોચમેન/ ગાર્ડનર :આ ભરતી માટે ઉમેદવાર ૭ પાસ હોવો જોઈએ અને બગીચા અને ખેતી નો અનુભવ હોવો જોઈએ બેંક દ્રારા આ ભરતી માટે ૮૫૦૦ જેટલો પગાર માસિક આપવામાં આવશે.
અરજી કઈ રીતે કરસો ?
આ ભરતી માટે ની અરજી ની પ્રકિયા ઓફ લાઈન રાખવામાં આવી છે તેથી તમામ પોસ્ટ માટેઉમેદવારે ઓફ લાઈન અરજી કરવાની રહેરે. આ અરજી તારીખ ૧૭.૦૮.૨૦૨૨ સુધી બાંક ઓફ બરોડા ના સરનામાં પર પોહચી જાય તેવી રીતે મોકલાવી.અરજી સાથે ઉમેદવારે પોતાના અનુભવ અને લાયકાત ના પુરાવા અને પોતાના બાયોડેટા સાથે મોકવાનો રહેશે .અરજી મોકલવા માટે નીચે સરનામું આપલે છે.
નોધ : તમારી અરજી તારીખ ૧૭.૦૮.૨૦૨૨ સુધી પોંચી જાય તેવી રીતે મોકલવી નહી તો તમારી અરજી ને માન્ય ગણવામાં આવશે નહિ તેની ખાસ નોધ અરજદારે લેવી. આ ભરતી માટે ની વધુ માહિતી માટે નીચે આપેલ કડીઓ નો તમે ઉપયોગ કરી શકો છો.
સરનામું : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS ( આરસેટી ), વડોદરા ખોડીયાર નગર ચાર રસ્તા પાસે, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા-૩૯૦૦૨.
મહત્વ કડીઓ :
આ ભરતી માટે નીચે પ્રમાણે મહત્વ ની કડીઓ આપેલી છે
જાહેરાત | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |