8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી : પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર તાજેતરમાં બુક બાઈન્ડર નવી ભરતી બહાર બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું માટે આં લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર |
પોસ્ટનું નામ | બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય |
જગ્યાની સંખ્યા | 13 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
જોબ સ્થળ | ભાવનગર |
જોબ કેટેગરી | એપ્રેન્ટિસ |
છેલ્લી તારીખ | 09 નવેમ્બર 2022 |
8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી જગ્યા પ્રમાણે પોસ્ટ :
- બુક બાઈન્ડર : 07
- લિથો ઓફસેટ મશીન માઈન્ડર : 05
- પ્લેટ મેકર : 01
8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી લાયકાત
બુક બાઈન્ડર : ૮ પાસ
લિથો ઓફસેટ મશીન માઈન્ડર : 10 પાસ
પ્લેટ મેકર : પાસ
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓફલાઈન મોડ પર લારવામાં આવશે માટે ઉમેદવારે જાતે પોતાના ખર્ચે જાહેરત માં આપેલ સરનામાં પર અરજી જરીરું પુરાવા સાથે મોકલી આપવાની રહેશે અરજી સમયસર પોહચી જાય ટે રીતે મોકલવી.
8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી મહત્વ ની કડીઓ
જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |