AAI અપ્રેન્ટીશ ભરતી ૨૦૨૨,પગાર ૧૫૦૦૦થી શરુ

AAI અપ્રેન્ટીશ ભરતી ૨૦૨૨,પગાર ૧૫૦૦૦થી શરુ :તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ AAI માં અપ્રેન્ટીશ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરી કરવામાં આવશે . આ ભરતી કુલ ૧૩૧ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.

AAI અપ્રેન્ટીશ ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગએરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – AAI
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા47 પોસ્ટ
અરજીની શરૂઆતની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ07 -11-2022
સત્તાવાર સાઇટwww.aai.aero

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :

પોસ્ટનું નામકુલ પોસ્ટ
સિવિલ (સ્નાતક)04
સિવિલ (ડિપ્લોમા)24
ઇલેક્ટ્રિકલ (સ્નાતક)02
ઇલેક્ટ્રિકલ (ડિપ્લોમા)16
ઈલેક્ટ્રોનિક્સ (સ્નાતક)13
ઈલેક્ટ્રોનિક્સ (ડિપ્લોમા)34
કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી (સ્નાતક)03
કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી (ડિપ્લોમા)11
એરોનોટિકલ/એરોસ્પેસ/ એરકાર્ફ્ટ જાળવણી (સ્નાતક)02
એરોનોટિક્સ/એરોસ્પેસ/ એરક્રાફ્ટ મેન્ટેનન્સ (ડિપ્લોમા)12
આર્કિટેક્ચર (સ્નાતક)01
આર્કિટેક્ચર (ડિપ્લોમા)02
મિકેનિકલ/ઓટોમોબાઈલ (સ્નાતક)01
મિકેનિકલ/ઓટોમોબાઈલ (ડિપ્લોમા)06
કુલ જગ્યાઓ131

આ પણ વાંચો : અમદાવાદ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૧૪.૧0.૨૦૨૨

આ પણ વાંચો ; FSSAI ભરતી ૨૦૨૨, જાણો તમામ માહિતી આજે જ

વય માર્યાદા :

આ ભરતી તાલીમ માટે બહાર પાડવામાં આવેલી છે માટે આ ભરતી વય વધુ માં વધુ ૨૬ નક્કી કરવામાં આવી છે .

લાયકાત :

આ ભરતી માં ઉમર પોસ્ટ ના નામ પ્રમાણે સ્તાનક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તેને સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

આ પણ વાંચો : બેંક ઓફ બરોડા ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in

આ પણ વાંચો : C-DAC ભરતી 2022, વિવિધ જગ્યાઓ જાણો તમામ માહિતી.

પગાર ધોરણ :

આ ભરતી માટે પગાર નીચે પ્રમાણે રહેશે.

  • સ્નાતક (ડિગ્રી) એપ્રેન્ટિસ માટે – રૂ. 15000/-
  • ટેકનિકલ (ડિપ્લોમા) એપ્રેન્ટિસ માટે – રૂ. 12000/-

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી ઓનલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી માં નીચે આપેલ ઓફીસીઅલ વેબસાઈડ જઈ અરજી કરી શકો છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો .

મહત્વ નીકડીઓ :

જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો