તાજેતર માં ભરૂચ જિલ્લામાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પડ પર ભરવામાં આવશે આજે આપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું.
આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2022
સત્તાવાર વિભાગ | સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) ભરૂચ |
પોસ્ટનું નામ | આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ-ભરૂચ |
કુલ જગ્યા | 01 પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 16, 2022 |
જોબ લોકેશન | ભરૂચ |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
વય મર્યાદા
21 થી 40 વર્ષ.
લાયકાત
કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક, સી.સી.સી. સર્ટી સાથે કમ્પ્યુટરમાં ૪૦ શબ્દ ટાઇપીંગ પ્રતિ મિનિટ ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગ સ્પીડ તથા 2 વર્ષ નો અનુભવ
કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક, સી.સી.સી. સર્ટી સાથે કમ્પ્યુટરમાં ૪૦ શબ્દ ટાઇપીંગ પ્રતિ મિનિટ ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગ સ્પીડ કમ્પ્યુટર
પગાર ધોરણ
- માસિક 12000
અરજી કેવી રીતે કરવી
આ ભરતી માં ઓફ્લાઈન મોડ પર ભરતી કરવામાં આવશે તેથી અરજદારે જાતે જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે અરજી માટે નું સરનામું નીચે આપેલું છે.અરજી વહેલી તકે મોકલી આપવી જેથી તમારી અરજી સમય સર પોચી જાય. અરજી જાહેરાત બહાર પડ્યાં ના 10 દિવસ માં મોકલી આપવી ફરજયાત છે.
સરનામું
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા સેવા સદન ભાગ-૨, ગાયત્રી નગર સામે, ભરૂચ–૩૯૨૦૦૧
મહત્વ ની કડીઓ
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |