આધાર કાર્ડ ભરતી 2022 : તાજેતર માં આધાર કાર્ડ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ ૨૬ જેટલી પોસ્ટ માટે ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.આ ભરતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્રારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું.
આધાર કાર્ડ ભરતી 2022
સત્તાવાર વિભાગ | યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા – UIDAI |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ ખાલી જગ્યાઓ | 26 પોસ્ટ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઓક્ટોબર 27, 2022 |
સત્તાવાર વેબસાઇટ | https://www.uidai.gov.in/ |
આ પણ vanch
વય મર્યાદા
અરજી ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવાર ની ઉમર ૫૬ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
પોસ્ટનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
---|---|
નાયબ નિયામક | 05 |
સેક્શન ઓફિસર | 02 |
મદદનીશ વિભાગ અધિકારી | 13 |
એકાઉન્ટન્ટ | 03 |
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર | 01 |
વરિષ્ઠ એકાઉન્ટ્સ ઓફિસર | 01 |
મદદનીશ એકાઉન્ટ ઓફિસર | 01 |
કુલ | 26 |
આ પણ વાંચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in
આ પણ વાંચો : ONGC ભરતી 2022 , @ongcindia.com
લાયકાત :
આ ભરતી માં પદ પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર પડે છે તેથી નીચે આપલે જાહેરાત માં વાંચો
પગાર ધોરણ :
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) નિયમ પ્રમાણે
અરજી કઈ રીતે કરશો ?
- સત્તાવાર વેબસાઈટ પર જાઓ (નીચે લીંક આપેલ છે )
- ત્યારબાદ >ડેપ્યુટેશન/કોન્ટ્રેક્ટ” પર ક્લિક કરો
- તેમાં જે પોસ્ટ માટે અરજી કરવી તે પર ક્લિક કરો
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
મહત્વની કડીઓ :
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત ૧ | અહી ક્લિક કરો |
જાહેરાત ૨ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |