WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 , ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી ની તક,પગાર ૯,૦૦૦ થી શરુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ગ્રેજ્યુએટ પર ભરતી 2022 : દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવા માં આવી છે આ ભરતી માં ટોટલ 100 જેટલી જગ્યા ઓ પર ઉમેદવારો જોડે અરજી માગવા માં આવી છે . આ ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો એ નિયત સમય દરમિયાન પોતાની અરજી નક્કી કરેલ સરનામે કરવાની રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ગ્રેજ્યુએટ પર ભરતી 2022

સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ટોટલ જગ્યા100
પોસ્ટ નામ માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટીસ , લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ
છેલ્લી તારીખ 03/09/2022
સતાવાર વેબસાઇટ www.ahmedabdcity.gov.in

ટોટલ જગ્યા

100

  • માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટીસ : 50
  • લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ : 50

શૈક્ષણિક લાયકાત :

કોઈ પણ માન્ય University દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પર પાસ કરેલી હોવી જોઇએ.

વય મર્યાદા :

સતાવાર વેબસાઈટ કે જાહેરાત વાંચો

પગાર ધોરણ

9,000 માસિક વેતન

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સતાવાર વેબસાઇટ પર થી અરજી ફોર્મ ડાઉનલોડ કરો
  • https:// apprenticeshipIndia.org પર registration કરવા નું રહેશે.
  • ત્યાર બાદ પ્રિન્ટ લઈ લો
  • જરુરી પુરાવા સાથે જાહેરાત માં દર્શાવેલ સરનામે અરજી મોકલવાની રહસે.
  • વધુ માહિતી માટે યુ.સી. ડી ની ઓફિસનો સંપર્ક કરો.

સરનામું :

અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ Ahmedabad municipal corporation apprentice bharti

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

યુ.સી.ડી ભવન , પરીક્ષિત લાલ નગર રોડ, બહેરામપુરા

અમદાવાદ -380022 ફોન નંબર : 079-25331201

મહત્વ ની કડીઓ

જાહેરાત વાચવા અહી કિલક કરો
રજીસ્ટ્રેશન માટેઅહી કિલક કરો
સતાવાર વેબસાઇટઅહી કલિક કરો
હમારા હોમ પેજ પર જવા અહી કિલક કરો

Leave a Comment