એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી ૨૦૨૨

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી ૨૦૨૨ :તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ AAI માં બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરી કરવામાં આવશે . આ ભરતી કુલ ૪૭ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે પાને આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – AAI
પોસ્ટનું નામજુનિયર/વરિષ્ઠ સહાયક
કુલ જગ્યા47 પોસ્ટ
અરજીની શરૂઆતની તારીખ12-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ10-11-2022
સત્તાવાર સાઇટwww.aai.aero

લાયકાત :

લાયકાત માટે નીચે આપલે જાહેરાત માં વાંચો.

વય મર્યાદા :

૧૮ થી 30 વર્ષ

પગાર ધોરણ :

36,000 થી રૂ. 1,10,000

અરજી ફી :

જેનરલ માટે : ૧૦૦૦ રૂપિયા

સ્ત્રી/SC/ST/PWD/એક્સસર્વિસમેન/એક્શનમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ સૈનિકના આશ્રિત/EWS ઉમેદવારો/એએઆઈમાં 1 વર્ષની એપ્રેન્ટિસશિપ તાલીમ પૂર્ણ કરનાર એપ્રેન્ટિસ દ્વારા કોઈ અરજી ફી ચૂકવવાની જરૂર નથી.

અરજી કઈ રીતે કરવી

આ ભરતી ઓનલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી માં નીચે આપેલ ઓફીસીઅલ વેબસાઈડ જઈ અરજી કરી શકો છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો .

મહત્વ નીકડીઓ :

જાહેરાત અહી કિલક કરો
સત્તાવાર વેબ અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો