અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ : એટલે કે એ.એમ.સી દ્વારા હાલ માં સહાયક સર્વેયર ની ૫૪ જેટલી જગ્યા ઓ પર ભરતી ની જાહેર એ.એમ.સી દ્વારા કરવા માં આવી છે આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર પોતાનું ફોમ નક્કી કરેલ સમય પહેલા અમદાવાદ મહાનગર પાલિકા ની સતાવાર વેબસાઈટ પર જી ભરવા નું રહેશે .
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ ને લગતી તમામ માહિતી જેવી કે પરીક્ષા ફી , લાયકાત , ફોર્મ ભરવાની છેલી તારીખ , વય મર્યદા વગેરે માહિતી નીચે લેખ માં આપેલ છે તો આગળ વાચવા વિનતી .
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2022 @ahmedabadcity.gov.in
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટનું નામ | સહાયક સર્વેયર |
કુલ જગ્યાઓ | 54 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/08/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરી સ્થળ | અમદાવાદ |
સત્તાવાર વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
આ પણ વાચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી
નવી ભરતી : ITBP ભરતી 2022 ,10 પાસ સાથે આ ડિપ્લોમાં છે તો ITBPમાં મળશે નોકરી, 1 લાખથી વધુ મળશે પગાર
પોસ્ટનું નામ
- સહાયક સર્વેયર
ટોટલ પોસ્ટ :
- ૫૪
ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.
પરીક્ષા ફી
- ઓનલાઈન અર: કરતી વખતે ફ8ત Eબન અનામત વર્તગના તમામ ઉમેદવારોએ અર: ફી G. ૧૧૨/- ભરવાની રહશે.
વય ઉમર મર્યાદા
- ઉંમર: 45 વર્ષથી વધુ નહિ
- આ ભરતી ની અંદર નોકરી લેવા માંગતા ઉમેદવાર ની ઉમર ૧૯ વર્ષ થી ૪૫ વર્ષ સુધી ની હોવી જોઈએ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- 19950/-
નોકરી લેવાની પ્રકીર્યા
- લેખિત પરીક્ષા
- ઈટરવુવ્ય
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીમાં કેવી રીતે અરજી કરવી?:
ઉમેદવારોએ www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર ડડ આવશે, જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.SMS મળેથી ફરી Recruitment link મેળવવાની રહેતો.
આ પણ વાચો : HDFC BENK માં આવી ભરતી ૨૦૨૨
મહત્વપૂર્ણ કડીઓ
AMC ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |