અમદાવાદ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨ :તાજેતર માં અમદાવાદ જીલ્લા પંચાયત દ્રારા નવી ભરતી ઓ બહાર પાડવામાં આવી છે આ ભારતીઓ ૧૧ માસ ના કરાર અધારિત કરવામાં આવશે આ ભરતી માં કુલ ૦૮ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ લેખ માં આજે અપને આ ભરતી ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ ને પુરા વાંચવા વિનતી છે.
અમદાવાદ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ | ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ |
પોસ્ટનું નામ | ફાર્માસીસ્ટ , ફિમેલ હેલ્થ વર્કર , લેબોરેટરી ટેકનીશયન,પી.એચ.એન, સેનેટરી ઇન્સ્પેકટર |
છેલ્લી તારીખ | 14/10/2022 |
સત્તાવાર વેબ | https://ahmedabaddp.gujarat.gov.in/gu/home |
અરજી મોડ | ઓફ્ લાઈન |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
- ફાર્માસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
- લેબોરેટરી ટેકનીશયન
- પી.એચ.એન
- સેનેટરી ઇન્સ્પેકટર
આ પણ વાંચો : FSSAI ભરતી ૨૦૨૨, જાણો તમામ માહિતી આજે જ
આ પણ વાંચો : શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૨
પગાર ધોરણ :
૮૫૦૦ થી ૧૧૫૦૦ સુધી
લાયકાત અને વય મર્યાદા :
આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ લાયકાત હોય છે અને વય મર્યાદા પણ ટે રીતે નક્કી થાય છે માટે નીચે એપલ જાહેરાત ની pdf માં વાંચો.
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી ઓફ લાઈન મોડ પર કરવામાં આવે છે માટે આ ભરતી ની અરજી ઉમેદવારે જાતે અથવા સ્પીડ પોસ્ટ દ્રારા જાહેરાત માં આપેલ સરનામાં પર મોકલી આપવાની રહેશે એક વાત ની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું અરજી તારીખ ૧૪..10.૨૦૨૨ પહેલા પોહચી જાય ટે રીતે મોકલાવી. ટે પછી મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |