અમરેલી જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨ :તાજેતર માં અમરેલી જીલ્લા પંચાયત દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી કાયદા સલાહકાર ના પદ માટે કરવામાં આવશે. આ ભરતી કાયદા માં સ્તાનક થયેલા ઉમેદવાર અરજી કરી સકે છે તો મિત્રો આજે અપને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું. તો આ લેખ અને પૂરો વાંચવા આમારી નમ્ર અપીલ છે.
અમરેલી જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | અમરેલી જિલ્લા પંચાયત |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 01 પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 15, 2022 |
જોબ લોકેશન | અમરેલી |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
સત્તાવાર વેબસાઈટ | https://amrelidp.gujarat.gov.in/gu/home |
આ પણ વાંચો : GSRTC દ્રારા ભરુચ ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૦૯.૦૯.૨૦૨૨ , 10 પાસ અને ITI ઉમેદવારો ને નોકરી ની તક
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૫૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
લાયકાત :
- માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.
- કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
- વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ.
આ પણ વાંચો :SBI કલાર્ક ભરતી 2022 , ૫૦૦૦ થી વધુ જગ્યા , બેંક માં આવી બપ્મ્પર ભરતી
પગાર ધોરણ :
આ ભરતી માટે ઉમેદવારે ને માશિક ૬૦,૦૦૦ આપવામાં આવશે
અરજી કઈ રીતે કરશો.
આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.
સરનામું :જીલ્લા વિકાસ અધિકારી શ્રી , અમરેલી જીલ્લા પંચાયત કચેરી અમરેલી-૩૬૫૬૦૧
મહત્વ ની કડીઓ
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |