આણંદ નગરપાલિકા દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી એન્જીનીયરની જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી.
આણંદ નગરપાલિકા ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | આણંદ નગરપાલિકા |
પોસ્ટનું નામ | એન્જીનીયર |
કુલ જગ્યા | 02 |
અરજીની છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 16-09-2022) |
જોબ લોકેશન | આણંદ |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
સત્તાવાર સાઇટ | https://www.anandnagarpalika.com/ |
શૈક્ષણિક લાયકાત:
- B.E. સિવિલ અથવા B.E. ઇલેક્ટ્રિકલ.
- ૨ વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટર બેસિક જ્ઞાન .
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 , અરજી કરવાની છેલ્લી તારીખ : 30/૦9/2022
પગાર ધોરણ :
માસિક ફિક્સ રૂ.૧૬,૫૦૦/-
આ પણ વાંચો : GSCPS ગાંધીનગર ભરતી ૨૦૨૨, વિવિધ પોસ્ટ
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી માં ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે માટે ઉમેદવારે જાતે અથવા પોસ્ટ દ્રારા જાહેરાત માં જણાવ્યા અનુશાર ના સરનામાં પર મોકલી આપવાની રહેશે.
મહત્વ ની કડીઓ :
સત્તાવાર જાહેરાત | જાણો અહીથી |
સત્તાવાર વેબસાઈટ | જાણો અહીથી |
બીજી નવી ભરતી જોવા માટે | જાણો અહીંથી |