Army Agniveer Bharti 2022 : ભારત સરકાર દ્વારા હાલ માં અગ્નીવીર માટે આર્મી માં ૨૫૦૦૦ જવાનો માટે ની ભરતી ઇન્ડિયન આર્મી દ્વારા જાહેર કરવા માં આવી છે આ ભર્તી માં ૮ પાસ ,10 પાસ , અને ૧૨ પાસ જવાનો ને તક આપવા માં આવી છે .૩૦૦૦૦ સુધીનો અગ્નીવીરો ને મળવા પાત્ર છે . આ ભરતી માટે જે પણ લોકો ઈચ્છુક હોય ટે પોતાનું ફોર્મ online સતાવાર વેબસાઈટ ના માધ્યમ થી ભરી સકે છે .
Army Agniveer Bharti 2022 :આ ભરતી થી જોડાયેલ તમામ માહિતી જેવી જે લાયકાત ,ઉમેદવાર ની ઉમર,પરિક્ષા ની રીત , ભારતી ની જગ્યા ,વય મર્યાદા વગેરે ની માહિતી માટે આ લેખ પૂરો વાચવા વિનતી છે.
Army Agniveer Bharti 2022 | આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૨
ઓર્ગેનાઈઝેશન | ઇન્ડિયન આર્મી |
પોસ્ટ કેટેગરી | આર્મી જોબ |
પગાર ધોરણ | ૩૦,૦૦૦ દર માસ |
પોસ્ટનું નામ | Army Agniveer Bharti 2022 |
કુલ પોસ્ટ | 25000 + |
અરજી ની શરૂઆતની તારીખ | July 1, 2022 |
છેલ્લી તારીખ | July 30, 2022 |
ફોર્મ ભારવની પ્રક્રિયા | ઑનલાઇન |
સતાવાર વેબસાઇટ | joinindianarmy.nic.in |
અરજી અંગે ની ફી :
Army Agniveer Bharti 2022: અહી આ ભરતી માટે કોઈ ફી રાખેલ નથી આ ભરતી માં ઉમેદવાર ને ફી માટે છૂટ આપવામાં આવેલ છે.
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૨ : મહત્વ ની તારીખ :
Event | Date |
---|---|
Army Agneepath Draft Notification | June 20, 2022 |
Apply Start | July 1, 2022 |
Last Date to Apply | July 30, 2022 |
Bharti Rally Date | Aug/ Sep/ Oct 2022 |
Army Agniveer 1st Batch Joining | Dec. 2022 |
અગ્નીવીર ભરતી ૨૦૨૨, જગ્યાઓ , વય મર્યાદા ,લાયકાત
વય મર્યાદા :
આ ભરતી માટે ઇન્ડિયન આર્મી બોર્ડ ઉમેદવાર ની ઉમર ૧૭.૫ થી 23 વર્ષ રાખવામાં આવેલ છે ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી ૧૭.૫ વર્ષ અને વધુમાં વધુ ૨૩ વર્ષ હોવી જોઈએ. આં બહાર ના ઉમેદવાર આ જગ્યા માટે લાયક ગણાશે નહિ.
જગ્યા ના નામ | લાયકાત |
---|---|
Agniveer (GD) | 10th Pass with 45 % Marks |
Anniveer (Technical) | 12th with Non-Medical |
Anniveer (Technical Aviation & Ammunition Examiner) | 12th Pass/ ITI |
Agniveer Clerk/ Store Keeper (Technical) | 12th Pass with 60% Marks |
Agniveer Tradesman (10th Pass) | 10th Pass |
Agniveer Tradesman (8th Pass) | 8th Pass |
આર્મી અગ્નીવીર ભરતી માટે ની પ્રક્રિયા :
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
- લેખિત પરીક્ષા
- ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- ડોક્યુમેન્ટ ચકાસણી
- મેડીકલ ટેસ્ટ
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૨ : શારીરિક કાર્યક્ષમતા (PET અને PMT) :
જગ્યાનું નામ | ઉંચાઈ | છાતી |
---|---|---|
Agniveer (GD) | 170 | 77 cm + 5cm Expansion |
Agniveer (Clerk/ Store Keeper/ Technical) | 162 | 77 cm + 5cm Expansion |
Tradesman (10th/ 8th Pass) | 170 | 77 cm + 5cm Expansion |
આર્મી અગ્નીવીર ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઈટ પર ઓપેન કરો joinindianarmy.nic.in
- અગ્નીવીર ભરતી ૨૦૨૨ યોજના પર જાઓ
- જરૂરિ ફ્રોમ અને માહિતી ભરો
- ડોક્યુમેન્ટ ઉપલોડ કરો
- અરજી ની પીડીફ સેવ કરો
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૨ : મહત્વ ની લીંક :
Agneepath Army Recruitment 2022 Apply Online | Click Here |
Army Agneveer Rally Schedule 2022-23 | Click Here |
Army Agneepath Scheme 2022 Notification PDF | Click Here |