અરોન ફ્રીંચ લીધી નિવૃત્તિ :તાજેતર માં ઓટ્રેલિયન ક્રિકેટર અને કેપ્ટન એવા એરોન ફ્રીંચ એ એકદમ વન ને ફોરમેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ માહિતી ની જાણ તેમેને જાતે આપી હતી તાજેતર માં રમાઈ રહેલ ન્યુઝીલેન્ડ સામે સીરીઝ તેમની વન ડે માં છેલી મેચ રમશે તો મિત્રો આજે અપને આ લેખમાં અરેન ફ્રીંચ ની વન ડે ક્રિકેટ ની કારકિર્દી વિષે જાણીશું
અરોન ફ્રીંચ લીધી નિવૃત્તિ
જન્મ | 17 November 1986 (age 35 years) |
ઉંચાઈ | 1.76 m |
વજન | 90 kg |
વન ડે મેંચ | ૧૪૫ |
ટોટલ રન | 5401 |

ICC રેન્ક :
અરોન ફ્રીંચ icc રેન્કિંગ માં અત્યારે 15 માં નંબર પર છે તેઓના ૬૭૫ જેટલા પોઈન્ટ સાથે બેસ્ટમેન માં સ્થાન ધરાવે છે આ ટોપ ઓદર નો ખેલાડી છે.

વનડે માં સદીઓ :
આ ખેલાડી ઓ odi ક્રિકેટ માં ૧૭ સદીઓ મારેલી છે આ સદીઓ ઓસ્ટ્રેલીયા માટે ખુબ મદદ રૂપ સાબિત થઇ છે.
વનડે ક્રિકેટ માં દેબ્યું :
અરોન ફ્રીંચ લીધી નિવૃત્તિ : આ ખેલાડી એ વનડે ક્રિકેટ માં શ્રીલંકા ની ટીમ સામે પોતાની કારકિર્દી નીશરૂઆત કરી હતી આ મેચ ઓસ્ટ્રેલીયા ના મેલબર્ન ના મેદાન પર ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ કરી હતી. અને આજે ૧૧.૦૯.૨૦૨૨ ના રોજ ન્યુઝીલેન્ડ ની ટીમ સામે પોતાની કારકિર્દી નો અંત કરશે.

T-20 :
નિવૃત્તિ ની સાથે એ પણ જણાવ્યું છે કે t-20 તે પોતાના દેશ માંટે હજુ પણ રમવાની ચાલુ રાખશે.