અરવલ્લી ICPS ભરતી 2022 : તાજેતરમાં બાલ સંકલિત સુરક્ષા યોજના માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર ના ખાલી જગ્યા માટે કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , ટોટલ જગ્યાઓ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહિ.
અરવલ્લી ICPS ભરતી 2022 :
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર |
જગ્યાઓ | 0૨ પોસ્ટ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
જાહેરાત બહાર પડ્યાની તારીખ | ૨૫.૦૮.૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | શરુ થયાના 10 દિવસ સુધીમાં |
વય મર્યાદા :
૨૧ થી ૪૦ વર્ષ સુધી
આ પણ વાંચો : GMDC ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ ૩૧.૦૮.૨૦૨૨
લાયકાત :
પોસ્ટ | લાયકાત | જરૂરિ અનુભવ | અન્ય લાયકાત |
---|---|---|---|
ડેટા એનાલિસ્ટ | MRM/ MSW/ MRS/ મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર ૫૦% સાથે અનુસ્નાતક | ૨ વર્ષો અનુભવ | CCC પાસ |
સામાજીક કાર્યકર | કોઇપણ વિધાશાખામાં ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરની ડીગ્રી કે ડીપ્લોપા સાથે ૫૦% જરૂરિ | ૨ વર્ષ નો અનુભવ | CCC પાસ |
પગાર ધોરણ :
૧૪૦૦૦ ફિક્ષ દર મહીને
આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (24/08/2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી.
પસંદગી ના ધોરણો :
- અરજી ના આધારે મેરીટ
- ઈન્ટરવ્યું
- ઓફર પત્ર
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી માં અરજી કરવાની રીત ઓફ લાઈન માં છે માટે ઉમેદવારે જાતે અરજી લખી જાહેરાતમાં આપેલ સરનામાં પર મોકલી આપવાની રહેશે. આ અરજી નિયત સમયે પોહચી જાય તેવી રીતે મોકલવી નહિ તો માન્ય ગણાશે નહિ. અરજી માં જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે બધી જ માહિતી અને જરૂરિ પુરાવા મોકલવા નહિ તો અરજી અમાન્ય ગણાશે.અરજી સાથે CCC અને અનુભવ ના પુરાવા પણ જોતાવાના રહેશે. આ અએજી સ્પીડ પોસ્ટ થી મોકલવી જેથી જલ્દી પોહચી જાય.
સરનામું : જીલ્લા બાલ સુરક્ષા એકમ, જીલ્લા સેવા સદન ભોય તળિયે, રૂમ :A/G/04 અરલ્લી મોડાશા.
આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in આજ થી ફોર્મ ભરવાના શરુ
આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 , ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી ની તક
નોધ: વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ કે જાહેરાત વાંચો
મહત્વ ની કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહિયાં ક્લીક કરો |
સત્તાવાર સાઈટ | અહિયાં ક્લીક કરો |
અમારા હોમ પેજ પર જવા માટે | અહિયાં ક્લીક કરો |