આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022 , વધુ માહિતી જાણો અહી થી

આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક એજ્યુકેશનલ સોસાયટી સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેવા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફ લાઈન છે આશ્રમ વિદ્યા સહાયક ની ભરતી વધુ માહિતી અહી નીચે મુજબ છે

આશ્રમ શાળા વિદ્યાસહાયક ની આ ભરતી માટે રસધરાવતા અથવા લાયકાત ઉમેદવારે આપેલ સરનામે છેલ્લી તારીખ પહેલા જરૂરી ડોક્યુમેન્ટ પોહ્ચાડવાના રહેશે છેલ્લી તારીખ પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે નહિ એની ખાસ નોધ લેવી આ ભરતી ની માહિતી નીચે મુજબ છે આ લેખ ને અખો વાંચવા વિનંતી કરવામાં આવે છે ઉમેદવારે વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચી લેવી અને પછી અરજી પોહ્ચાડવી .

આ પણ વાચો : ગુજરાત સાયબર ક્રાઈમમાં ભરતી ૨૦૨૨

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2022:

સંસ્થાનું નામઆશ્રમશાળા રેલ્વા તા.ડેડિયાપાડા,જિ.નર્મદા
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા01
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 31/08/2022 )
અરજી મોડઑફલાઇન

પોસ્ટ:

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારે બી.એ. બી.એડ/ પી.ટી.સી.ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ડિગ્રી સામાજિક વિજ્ઞાન કે ગુજરાતી વિષય સાથે હોવી જરૂરી છે
  • ઉમેદવારે વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ કરેલ જરૂરી છે
  • જાતિ : સા.શૈ.પછાત
  • સરકારશ્રી એ નકકી કરેલ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઇએ.

વય મર્યાદા :

નીચે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચી લેવી .

આ પણ વાચો : SBI SO ભરતી ૨૦૨૨

પગાર ધોરણ :

  • ઉમેદવાર ને સરકાર ના નિયમ પ્રમાણે પગાર ચૂકવવામાં અવેશે તથા . કમિશ્ડરશ્રી આદિજાતિ વિકાસ ગુ.રા.ગાંધીનગર ના તારીખ ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે. પગાર ધોરણ સરકાર શ્રી ના નિયમો અનુસાર આપ

અરજી ફી:

આશ્રમ શાળા વિદ્યાસહાયક ની આ ભરતી માટે ઉમેદવાર ને કોઈ ફી ચુકવવાની રહેશે નહિ .

અરજી કઈ રીતે કરવી ?:

  • ઉમેદવારે અરજી સાથે જરૂરી પુરાવા નીચે આપેલ સરનામા પર નિયત સમયમાં મોકલીઆપવાના રહેશે

અરજી મોકલવાનું સરનામું :

  • આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા , મુ.પો. નિવાલ્દા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા , પી.ન – 393040
  • આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. જાહેર થશે (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 31/08/2022 )

મહત્વ ની લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
હમાર હોમ પેજ પર જોડવા માટે અહી ક્લિક કરો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો