આવક નો દાખલો મેળવો ફ્રોમ ઘરે બેઠા: આવક ના દાખલા વિષે માહિતી મેળવીશું. આ દાખલો સરકાર દ્રારા કાઢી આપવામાં આવે છે આ દાખલ માં જેતે વ્યક્તિ ની આવક કેટલી છે તે નક્કી કરી સકાય છે. દાખલો વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે આ દાખલાની મદદથી કોઈ પણ જગ્યાએ તમે લોન શિષ્યવૃત્તિ કે બીજી કોઈપણ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે આ સરકારની યોજના વિશે તમામ માહિતી મેળવીશું જેવી કે કઈ જગ્યાએથી મેળવવા નો દાખલો શું શું ડોક્યુમેન્ટ જરૂરી આવી બધી માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.
આવક નો દાખલો મેળવો ફ્રોમ ઘરે બેઠા
લેખ નો પ્રકાર | આવક અંગેનું પ્રમાણપત્ર |
કેટલો સમય વેલીડ | 3 વર્ષ |
મોડ | ઓફલાઈન |
કોનું નામ જરૂરી | પિતા કે પતિ |
ક્યાંથી મળશે દાખલો.
આ દાખલો ઘણી બધી જગ્યાએથી મળી શકે છે દાખલો વધુ પડતા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર દ્વારા મેળવી શકાય છે આ માટે જરૂરી ફોર્મ અને ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
કોની સહી કરાવી જરૂરી.
આ દાખલા માટે અમુક સરકારી અધિકારી ની સહી ની જરૂર પડે છે. તે વગર ઉપર માં અધિકારી આ પ્રમાણપત્ર આપતા નથી.આ માટે ગ્રામ વિસ્તાર માટે તલાટી માં સહી સિક્કા ની જરૂરી પડે છે.સહેરી વિસ્તાર માટે જેતે સ્થળ ના કોર્પોરેટર ના સહી સિક્કાની જરૂર પડે છે.
જરૂરી પુરાવા
આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચે પ્રમાણે ના પુરાવા જરૂરી છે.
- અરજી ફ્રોમ
- રેસનીગ કાર્ડ
- આધાર કાર્ડ
- ફોટા
દાખલો મળવવાની પ્રોસેસ
- સો પ્રથમ અરજી ફ્રોમ મેળવવું
- અરજી ફ્રોમ ની વિગતો ભરી દેવી
- ત્યારબાદ જરૂરી અધિકારીના સહી સિક્કા કરવવા
- ત્યારબાદ જરૂરી પુરાવા સાથે તમારા વિસ્તાર ના તાલુકા કે જન સેવા કેન્દ્ર માં જવું.
- ત્યાર બાદ 2 દિવસ પછી તમને તાલુકા પંચાયત કચેરીમાંથી આ દાખલો આપવામાં આવશે.
કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય ..
આવક ના દાખલા નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે જેવી કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે કોઈપણ સરકારી લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી છે જેવી કે સિલાઈ મશીન યોજના ગરીબ મેળા યોજના વગેરે માં આ ઉપયોગ માં લેવાય છે.
મહત્વ ની કડીઓ .
અરજી માટે નું ફોર્મ | મેળવો અહીંથી |
બીજી નવી જોબ અને યોજનાઓ માટે હોમ પેજ | જાણો અહિથી |