જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પાટણ જીલ્લા માટે બહાર પાડવામાં અવી છે આ ભરતી માં સુરક્ષા અધિકારી-1, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર-1 ની પોસ્ટ પર બહાર પડેલ છે તો મિત્રો આં ભરતી તમામ માહિતી માટે આ લેખ પૂરો વાંચો.
જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં ભરતી૨૦૨૨ , પગાર ૨૧૦૦૦
સત્તાવાર વિભાગ | પાટણમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગ |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૦૨ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત ,પાટણ |
અરજી કરવા નું શરુ | શરુ થઇ ગયું છે |
છેલ્લી તારીખ | 25/08/2022 |
સત્તાવાર વેબસાઈટ | – |
આ પણ વાંચો : LRD ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર જાહેર ૨૦૨૨ @ojas.gujarat.gov.in
વય મર્યાદા :
ઉંમર વર્ષ: 21 – 40 વર્ષ
પગાર ધોરણ :
સુરક્ષા અધિકારી – 21000 દર મહીને
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – 12000 દર મહીને
આ પણ વાંચો : મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૨૨.૦૮.૨૨
શૈક્ષણિક લાયકાત :
સુરક્ષા અધિકારી :MRMMSWIMRS માં અનુ સ્નાતક ની પરિક્ષા ૫૫ % થી પાસ તથા કમ્પ્યુટર ની જ્ઞાન જરૂરિ અનુભવ વાળા ઉમેદવાર ને પ્રથમ સ્થાન . વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : કમ્પ્યુટર ની સાથે સ્તાનક અથવા તેને સમકક્ષ પરિક્ષા માં ૫૦ % સાથે પાસ કરેલ અને CCCઅને ms office નું જ્ઞાન જરૂરિ, ટાઈપિંગ 40 શબ્દ પ્રતિ મિનિટ. MS ઓફિસ અને ડેટા એન્ટ્રીનો બે વર્ષનો અનુભવ.
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી ની પ્રકિયા ઓફ લાઈન હોવાથી તમારે અરજી જેતે સરનામાં પર જરૂરિ પુરાવા સાથે મોકલી આપવાની રહેશે આ અરજી છેલ્લી તારીખ ૨૫.૦૮.૨૦૨૨ પેલા પોહચી જાય તેમ મોકલી આપવી.
સરનામું :જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન ભોય તળીયે, બ્લોક બી નં. ૧૧, મુ.તા-જિ-પાટણ
મહત્વ ની કડીઓ :
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |