બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨,છેલ્લી તારીખ ૧૫.૦૯.૨૦૨૨

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨: તાજેતર માં બનાસકાંઠા જીલ્લા પંચાયત દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી કાયદા સલાહકાર ના પદ માટે કરવામાં આવશે. આ ભરતી કાયદા માં સ્તાનક થયેલા ઉમેદવાર અરજી કરી સકે છે તો મિત્રો આજે અપને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું. તો આ લેખ અને પૂરો વાંચવા આમારી નમ્ર અપીલ છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગબનાસકાંઠા જિલ્લા પંચાયત
પોસ્ટનું નામકાયદા સલાહકાર
કુલ જગ્યા0૨ પોસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખસપ્ટેમ્બર 15, 2022
જોબ લોકેશનઅમરેલી
નોકરી નો પ્રકારકરાર આધારિત
સત્તાવાર વેબસાઈટhttps://banaskantha.nic.in/

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૫૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (07 Sep 2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

લાયકાત :

  • માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.
  • કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
  • વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ.

આ પણ વાંચો : સાબર ડેરી ભરતી ૨૦૨૨ , જાહેરાત વાચો

પગાર ધોરણ :

આ ભરતી માટે ઉમેદવારે ને માશિક ૬૦,૦૦૦ આપવામાં આવશે.

આ પણ વાંચો :GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ 12/09/2022

અરજી કઈ રીતે કરશો.

આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.

સરનામું : બનાસ કાંઠા જીલ્લા પંચાજત કચેરી, બનાસકાંઠા પાલનપુર

મહત્વ ની કડીઓ

વધુ માહિતી માટે જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો