બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022 : બેંક માં નોકરી લેવાની ઉતમ તક

તાજેતર માં બાંક ઓફ બરોડા દ્રારા સહાયક વાઇસ પ્રેસિડેન્ટ (એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર) માટે ભરતી બહાર પાડવામાંi આવી છે બેંક ઓફ બરોડા દ્રારા આ પોસ્ટ માટે કુલ ૫૦ જેટલી જગ્યાઓ પર ઉમેદવારો ની ભરતી કરવાની છે. આ ભરતી માટે બેંક ઓફ બરોડા દ્રારા ૧૫ જુલાઈ એ જાહેરાત બહાર પાડવામાં અવેલી. જે ઉમેદવારો આ જગ્યા માટે યોગ્ય હોય તે છેલી તારીખ પહેલા અરજી કરવી જરૂરી છે. વધુ માહિતી આ લેખમાં આજે અપને વય મર્યાદા, કુલ જગ્યા, પસંગી ની પ્રક્રિયા વગેરે માહિતી મેળવીશું.

બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી :

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામ સહાયક વાઇસ પ્રેસિડેન્ટ
ખાલી જગ્યા લગભગ ૫૦ થી વધુ
પરીક્ષા મોડ ઓનલાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખ15-07-2022
 અરજીની છેલ્લી તારીખ 04-08-2022
સત્તાવાર વેબસાઈટbankofbaroda.com

બેંક ઓફ બરોડા માં ભરતી માટે વય મર્યાદા :

આ ભરતી માટે બેંક દ્રારા અમુક સરતો ને આધીન વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી ૨૩ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વાત નો ઉમદેવારે ખાસ નોધ લેવી જોઈએ.

બેંક ઓફ બરોડા માં ભરતી માટે અરજી ની ફી :

બેંક ઓફ બરોડા ભરતી માટે બેંક દ્રારા નોમિનલ ફી રાખવામાં અવેલી છે આ ભરતી ની ફી દરેક ઉમેદવાર એ ભરવાની રહેશે આ ભરતી માટે જે ઉમેદવાર ફીનું ચુકવણી બાકી હશે એ ઉમેદવાર ને પરિક્ષા માં બેસી સક્સે નહિ. ફી નીચે મુજબ આપેલી છે.

  • SC/ ST ના ઉમેદવારો માટે ૧૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે
  • GENERAL, EWS અને OBS ના ઉમેદવારો માટે રૂપિયા ૬૦૦ રાખવામાં આવેલી છે.
  • મહિલા ઉમેદવારો માટે ૧૦૦ રૂપિયા ફી રાખવામાં આવેલી છે.

બેંક ઓફ બરોડા માં ભરતી માટે પગાર ધોરણ :

આ ભરતી માટે બેંક ઓફ બરોડા એ સારું એવું પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે. આ ભરતી માટે શરૂઆત રૂપિયા 48, 170 રાખવામાં આવેલું છે આ ભરતી માટે ઉમેદવાર ના આધારે વધુમાં વધુ બેંક ૭૬,૦૧૦ સુધી રાખવામાં આવેલું છે આ પગાર ધોરણ આ ભરતી માટે યોગ્ય છે.

બેંક ઓફ બરોડા માં ભરતી માટે લાયકાત :

ભરતી માં અરજી કરવા માટે લાયકાત ખુબ જ મહત્વ નું પરિબળ છે આ ભરતી માટે લાયકાત બેંક દ્રારા સનાતક કે અનુ સ્નાકત કોઈ પણ યુની દ્રારા પાસ કરેલું હોવું જોઈએ. જેમ તમારી લાયકાત વધુ તેમ તમને નોકરી માટે વધુ તક મળી સકે છે.

બેંક ઓફ બરોડા માં ભરતી માટે પસંદગી ની પ્રક્રિયા :

આ ભરતી માટે બેંક મેરીટ બહાર પાડી સકે છે અને ત્યાર પછી INTERVIEW પણ કરી સકે છે આ ભરતી માટે યોગ્ય ઉમેદવારો એ બધી જ પ્રકારની તૈયારી રાખવી પડે છે. આ ભરતી માટે ના ઉમેદવારો એ આ માટે ખાસ નોધા લેવી.

બેંક ઓફ બરોડા માં ભરતી માટે મહત્વ ની લીક :

બેંક ઓફ બરોડા માં ભરતી માટે અરજી કરવા માટે જરૂરી લીંક નીચે મુજબ આપેલી છે વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટ ઉપયોગ કરવો જે નીચે અપલી છે.

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો