WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બેંક ઓફ બરોડા ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in

બેંક ઓફ બરોડા ભરતી 2022 : તાજેતર માં બાંક ઓફ બરોડા દ્રારા વિવિધ  માટે ભરતી બહાર પાડવામાંi આવી છે બેંક ઓફ બરોડા દ્રારા આ પોસ્ટ માટે જગ્યાઓ પર ઉમેદવારો ની ભરતી કરવાની છે. આ ભરતી માટે બેંક ઓફ બરોડા દ્રારા ૨૧.૦૯.૨૦૨૨ એ જાહેરાત બહાર પાડવામાં અવેલી. જે ઉમેદવારો આ જગ્યા માટે યોગ્ય હોય તે છેલી તારીખ પહેલા અરજી કરવી જરૂરી છે. વધુ માહિતી આ લેખમાં આજે અપને વય મર્યાદા, કુલ જગ્યા, પસંગી ની પ્રક્રિયા વગેરે માહિતી મેળવીશું.

બેંક ઓફ બરોડા ભરતી 2022

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા લગભગ ૭૨ થી વધુ
પરીક્ષા મોડ ઓનલાઇન લગભગ
એપ્લિકેશન મોડ ઓનલાઇન
 અરજીની છેલ્લી તારીખ૧૧. ૧૦ .૨૦૨૨
સત્તાવાર વેબસાઈટbankofbaroda.in

આ પણ વાંચો : ICPS ડાંગ ભરતી ૨૦૨૨, પગાર ૨૧૦૦૦

આ પણ વાંચો : ગુજરાત મેટ્રો નવી ભરતી ૨૦૨૨,પગાર પદ પ્રમાણે

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે વય મર્યાદા :

આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી ૨૪ અને વધુમાં વધુ ૪૦ છે પણ અરજી કરતા પેહેલા એક પર પોસ્ટ સાથે મેચ કરી લેવું.

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે લાયકાત :

આ ભરતી માટે ઉમેદવાર અનુ સ્નાતક કે સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી હોઈએ. આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે નીચે આપેલ જાહેરાત અરજી કરતા પેહલા વાંચી લેવી.

આ પણ વાંચો : ONGC ભરતી 2022 , @ongcindia.com

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે અરજી ફી :

આ ભરતી માટે નીચે પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે.

  • જનરલ/ EWS/ OBC : 600 રૂપિયા
  • SC/ST/ PWD/ મહિલા ઉમેદવારો : 100 રૂપિયા

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે મહત્વ ની તારીખો :

  • અરજી શરુ થવાની તારીખ : ૨૧.૦૯.૨૦૨૨
  • અરજી કરવાની છેલ્લી તારીખ :૧૧.૧૦.૨૦૨૨

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે પસંદગી ની પ્રક્રિયા :

આ ભરતી માટે બેંક મેરીટ બહાર પાડી સકે છે અને ત્યાર પછી INTERVIEW પણ કરી સકે છે આ ભરતી માટે યોગ્ય ઉમેદવારો એ બધી જ પ્રકારની તૈયારી રાખવી પડે છે. આ ભરતી માટે ના ઉમેદવારો એ આ માટે ખાસ નોધા લેવી.

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર વિઝીટ કરો
  • ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરી હોય તે સિલેક્ટ કરો
  • ત્યારબાદ અરજી ફ્રોમ ભરી
  • જરૂરિ પુરાવા ઉપલોડ કરો
  • પછી અરજી સબમિટ કરો
  • તેની pdf સાચવી લો અને તેની પ્રિન્ટ પણ ભવિષ્ય ના ઉપયોગ માટે લઇ લો

બેંક ઓફ બરોડા માં નવી ભરતી માટે મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબ જાણો અહીંથી
જાહેરાત જાણો અહીંથી
અરજી કરવા માટે જાણો અહીંથી
બીજી નવી ભરતી માટે જાણો અહીંથી

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

1.બેંક ઓફ બરોડા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

=> બેંક ઓફ બરોડા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર 2022 છે.

૨. સત્તાવાર વેબ કઈ છે ?

=>  www.bankofbaroda.in 

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

Leave a Comment