બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨ : BOB બેંક ઓફ બરોડા દ્વારા સ્પેસીઅલ ઓફીસર માટેની ૩૨૫ જગ્યા પર આવી ભરતી જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે બેંક ઓફ બરોડા ની સતાવાર વેબસાઈટ પર જઈ પોતાનું ફોર્મ ભરી સકે છે. બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨ માટેની વધુ માહિતી નીચે આપેલ છે
બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨
ઓર્ગેનાઈઝેશન બેંક ઓફ બરોડા પોસ્ટ કેટેગરી બેંક જોબ પગાર ધોરણ સરકાર ના નિયમ પ્રમાણે પોસ્ટનું નામ બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨ કુલ પોસ્ટ ૩૨૫ અરજી ની શરૂઆતની તારીખ 22/06/2022 છેલ્લી તારીખ 12/07/2022 ફોર્મ ભારવની પ્રક્રિયા online સતાવાર વેબસાઇટ https://www.bankofbaroda.in/career
બેંક ઓફ બરોડા પોસ્ટ વિશે માહિતી
રિલેશનશિપ મેનેજર: 4 જગ્યાઓ કોર્પોરેટ અને સંસ્થા. ક્રેડિટ: 100 પોસ્ટ્સ ક્રેડિટ એનાલિસ્ટ: 100 પોસ્ટ્સ કોર્પોરેટ અને સંસ્થા. ક્રેડિટ: 20 પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨
રિલેશનશિપ મેનેજર / કોર્પોરેટ અને સંસ્થા. ક્રેડિટ: ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને ફાઈનાન્સમાં વિશેષતા સાથે અનુસ્નાતક ડિગ્રી / ડિપ્લોમા (ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ) ક્રેડિટ એનાલિસ્ટ MMG/SIII: ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને ફાયનાન્સ અથવા CA/CMA/CS/CFAમાં વિશેષતા સાથે અનુસ્નાતક ડિગ્રી. ક્રેડિટ એનાલિસ્ટ MMG/SII: ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને CA..
વય મર્યાદા
રિલેશનશિપ મેનેજર: ન્યૂનતમ – 35 વર્ષ અને મહત્તમ – 42 વર્ષ ક્રેડિટ એનાલિસ્ટ / કોર્પોરેટ અને સંસ્થા. ક્રેડિટ: ન્યૂનતમ – 28 વર્ષ અને મહત્તમ – 35 વર્ષ કોર્પોરેટ અને સંસ્થા. ક્રેડિટ: ન્યૂનતમ – 25 વર્ષ અને મહત્તમ – 30 વર્ષ ન્યૂનતમ 25 વર્ષ અને મહત્તમ 37 વર્ષ.
ભરતી માટે ની ફિ
જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹600/- ચૂકવવા પડશે અને SC/ST/PWD/મહિલા કેટેગરીના ઉમેદવારોએ ₹100/- ચૂકવવા પડશે. પેમેન્ટ મારે ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, UPI વગેરેનો ઉપયોગ કરીને ઓનલાઈન કરવું જોઈએ.
મહત્વ ની તારીખો
ફોર્મ ભરવા ની શરૂઆત તારીખ 22/06/2022 ફોર્મ ભારવા ની છેલી તારીખ 12/07/2022
Important Link :