Bank Of Maharashtra Bharti 2022 : તાજેતર માં નવી ભરતી બહાર ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીની જાહેરાત માં કુલ ૩૧૪ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે આ ભરતી જાહેરાત તાલીમ માટે બહાર બહાર પાડવામાં આવી છે આજે અપને આં લેખ માં આ ભરતી ની તમમાં માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કરવા માટે ની રીત વગરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
Bank Of Maharashtra Bharti 2022
સત્તાવાર વિભાગ | Bank Of Maharashtra |
પોસ્ટના નામ | તાલીમ અંગે ની પોસ્ટ |
કુલ પોસ્ટ | 314 |
નોકરી | ભારત માં |
છેલ્લી તારીખ | ૨3/૧૨/૨૦૨૨ |
સત્તાવાર Website | https://bankofmaharashtra.in/ |
વય મર્યાદા :
આ ભરતી માં ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુ માં વધુ ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
લાયકાત :
સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં વિદ્યાશાખાની ડિગ્રી. સ્તેતાનક ની ડીગ્નારી નિયમનકારી સંસ્થાઓ.
એપ્રેન્ટિસ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની સ્થાનિક ભાષા (વાંચન, લેખન, બોલવું અને સમજણ) માં નિપુણ હોવું જોઈએ.
એપ્રેન્ટિસે 10મા કે 12મા ધોરણની માર્કશીટ/પ્રમાણપત્રમાં સ્તાનિક ભાષા નો ઉલ્લેખ હોવો જોઈએ.
પગાર ધોરણ :
આ ભરતી માં પગાર નહિ પણ સાઈપેંડ આપવામાં આવશે જે આશરે ૯૦૦૦ પર માહિતી આપવામાં આવશે.
અરજી ફી :
- General/EWS/OBC – Rs. 150/-
- SC/ST – Rs. 100/-
- PWD – No Fee
અરજી કરવાની રીત :
- નીચે પ્રમાણે ના સ્ટેપ પ્રમાણે તમે અરજી કરી શકો છો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો.
- તમારી યોગ્યતા પ્રમાણે ની જાહેરત પર ક્લિક કરો
- પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરો અને
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.