બાયડ નગરપાલિકા ભરતી ૨૦૨૨ :તાજેતરમાં બાયડ નગરપાલિકા દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો આજે આ ભારતી વિષે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા, લયકાત વગેરે માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
બાયડ નગરપાલિકા ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | બાયડ નગરપાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
નોકરી નો પ્રકાર | તાલીમ |
કુલ જગ્યા | લગભગ ૧૧ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
આધારિત | ૧૧ માસ ના કરાર પર |
છેલ્લી તારીખ | 07 /09/2022 |
સત્તાવાર વેબસાઈટ | – |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
પોસ્ટની નામ | જગ્યાઓ |
સેનેટરી ઓફીસર | ૦૨ |
એન્જીનીયર | ૦૧ |
કલર્ક / ડેટા એન્ટ્રી ઓપરેટીંગ | 0૪ |
ડ્રાઈવર | ૦૩ |
ફાયરમેન | ૦૧ |
લાયકાત
સેનેટરી ઓફીસર | ITI કે ૧૨ પાસ પછી સેનેટરી ની પરિક્ષા પાસ |
એન્જીનીયર | બી.એ સિવિલ |
કલર્ક / ડેટા એન્ટ્રી ઓપરેટીંગ | કોઈ પણ સ્નાતક |
ડ્રાઈવર | હેવી લાઇસન્સ , સ્નાતક |
ફાયરમેન | ફાયરમેન પરિક્ષા પાસ , સ્નાતક |
વય મર્યાદા :
તાલીમ ના નિયમ અનુસાર
પગાર ધોરણ :
તાલીમ ના નિયમ અનુસાર સાઈપેંડ આપવામાં આવશે.
સેલેક્સન પ્રોસેસ :
આ ભરતી માટે ઈન્ટરવ્યું માં પાસ થનાર ઉમેદવાર ને પસંદ કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી :
આ ભરતી ઓફલાઈન મોડ માં કરવામાં આવશે તેથી આ ભરતી માં લાયક ઉમેદવાર પોતાના જરૂરી અને અનુભવના પુરાવા લઇ જાહેરાત માં આપેલ સરનામાં પર પોચી જવાનું રહેશે.સરનામું નીચે આપેલ જાહેરાત માં આપેલ છે.
મહત્વ ની કડીઓ :
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |