ભરૂચ નગરપાલિકા ભરતી 2022 : એક નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં ભરૂચ જીલ્લા માં બહાર પાડવામાં આવી છે.આ ભરતી માં ઓફલાઈન ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લેવાના છીએ તો મિત્રો જો તમે પાના આ ભરતી માં અરજી કરવા માંગો છો તો આજે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
ભરૂચ નગરપાલિકા ભરતી 2022
સંસ્થાનું નામ | ભરૂચ નગરપાલિકા |
પોસ્ટ નામ | એપ્રેન્ટિશીપ |
કુલ જગ્યા | 32 |
સ્થળ | ભરૂચ |
અરજી છેલ્લી તારીખ | 23/12/2022 |
અરજી પ્રકાર | ઑફલાઇન |
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ 35 વર્ષ ની વય નક્કી કરવામાં આવી છે.
કુલ પોસ્ટ અને લાયકાત
શાખા / જગ્યાનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર | 11 | આઇ.ટી.આઇ. |
પ્લમ્બર | 03 | આઇ.ટી.આઇ. |
કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) | 05 | આઇ.ટી.આઇ. |
ઇલેક્ટ્રીશીયન | 10 | આઇ.ટી.આઇ. |
ફિટર | 03 | આઇ.ટી.આઇ. |
કુલ | 32 |
મહત્વ ની સૂચનાઓ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
- એપ્રન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે . તેમજ અગાઉ એપ્રન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
- તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી ની અરજી ઓફલાઈન મોડ માં છે તેથી દરેક ઉમેદવારે ઓફલાઈન અરજી કરવી રહેશે તથા નિયત સમય અનુસાર અરજી મળી જાયટે રીતે મોકલવાની રહેશે નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.નીચે પ્રમાણે ના સરનામાં પર અરજી મોકાવવાની રહેશે.
મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ