ભુજ નગર પાલિકા ભરતી ૨૦૨૨ , અરજી કરો અહી થી

ભુજ નગર પાલિકા ભરતી ૨૦૨૨ : ભુજ નગર પાલિકા દ્વારા વિવિધ ભરતી માટેની જાહેરાત સમાચાર પત્રોકો દ્વારા કરવા માં આવી છે આ ભરતી માં ૯ જેટલી ખાલી જગ્યા ઓ પર અરજી માગવા માં આવી છે . જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે લોકો આ લેખ ને ધ્યાન થી વાચે .

ભુજ નગર પાલિકા ભરતી ૨૦૨૨ આ ભરતી ને લગતી તમામ માહિતી અહી નીચે મુજબ આપેલી જેમ કે  શૈક્ષણિક લાયકાત, પોસ્ટની સંખ્યા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી, વય મર્યાદા,પસંદગી પ્રક્રિયા, વગેરે નીચે મુજબ છે .

ભુજ નગર પાલિકા ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામમદદનીશ ઈજનેર
મિકેનિક
નિરીક્ષક
મેલેરિયા તપાસ
ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર
મિસ્ત્રી
પ્લમ્બર
વાયરમેન
લાઇનમેન
કુલ જગ્યાઓ૦૯
અરજી કરવાની છેલ્લી તારીખ૧૨/૦૯ ૨૦૨૨
અરજી મોડઓફ લાઈન
સત્તાવાર વેબસાઈટenagar.gujarat.gov.in , bhujnagarpalika.org

પોસ્ટનું નામ

 • મદદનીશ ઈજનેર
 • મિકેનિક
 • નિરીક્ષક
 • મેલેરિયા તપાસ
 • ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર
 • મિસ્ત્રી
 • પ્લમ્બર
 • વાયરમેન
 • લાઇનમેન

શૈક્ષણિક લાયકાત

 • શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો માટે નીચે આપેલ જાહેરાત વાચો

પસંદગી પ્રક્રિયા:-

 • લેખિત પરીક્ષા
 • પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ પર આધારિત હશે  .

અરજી ફી

 • રૂ. 100/-
 • ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવણી

આ ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો જેવા કે જાહેરાત માં દર્શાવેલ વિગતો પરિપૂર્ણ કરી રહ્યાં છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અરજી
જાહેરાતમાં ઉલ્લેખિત સરનામું.

 • સરનામાં આગને ની જાણકારી માટે જાહેરાત વાચો

મહત્વ ની લીંક

જાહેરાત વાચવા અહી કિલક કરો
બીજી સરકારી ભરતી અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો