WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023,છેલ્લી તારીખ 21/02/2022.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આજે અપને આ ભરતીની તમામ માહિતી આ લેખ માં લઈશું આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

સત્તાવાર વિભાગ ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા149
છેલ્લી તારીખ21/02/2022
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.bmcgujarat.com/

પોસ્ટનું નામ

  • જૂનિયર કલાર્ક
  • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
  • સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
  • ફાયરમેન
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ
  • જુનીયર ઓપરેટર
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)
  • તબીબી અધિકારી
  • ગાયનેકોલોજીસ્ટ 

વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને અને વધુ માં વધુ ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે પણ અહી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય હોઈ સકે છે માટે નીચે આપેલ જાહેરાત વાંચો કે સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે છે માટે સત્તાવાર વેબસાઈટ પર વિસિટ કરો.

પગાર ધોરણ :

સરકાર ના નિયમ પ્રમાણે પગાર નક્કી કરવામ આવશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

અરજી કઈ રીતે કરવી ?

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વ ની તારીખો :

વિગત તારીખ
છેલ્લી તારીખ 21/02/2022

મહત્વ ની કડીઓ :

અરજી કરવા માટે
જાહેરાત
હોમ પેજ

Leave a Comment