હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી માટે 1635 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ અપને આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું જેવું કે વય મર્યાદા, લાયકાત ,ટોટલ જગ્યાઓ , કઈ રીતે કરવી અરજી વગેરે માહિતી આજે અપને આ લેખમાં મેળવીશું તો આ લેખ ને પૂરો વાચવા વિનંતી છે.
અરજીઓ ઓનલાઈન મોડ દ્રારા મંગાવવામાં આવશે અરજી કરવાની કરીખ થી 30 દિવસ સુધી માં અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ટોટલ ૩૧૨ જગયા બહાર પડેલ છે જેમાં ૧૧ જેટલી જગ્યાઓ ASI માટે અને બાકીની જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ માટે છે.
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 :
સંસ્થા | બોર્ડ સિક્યોરિટી FORSH |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ અને ASI સ્ટેનોગ્રાફર |
ખાલી જગ્યા | 1635 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
જાહેરાતની તારીખ | Aug 8, 2022 |
અરજીની છેલ્લી તારીખ | Sep 6, 2022 |
સત્તાવાર વેબસાઈટ | rectt.bsf.gov.in |
આ પણ વાચો : ITBP ભરતી 2022 ,10 પાસ સાથે આ ડિપ્લોમાં છે તો ITBPમાં મળશે નોકરી
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે વય મર્યાદા :
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 : આ ભરતી માટે બોર્ડ દ્રારા અમુક વય ના ઉમેદવાર નક્કી કરવામાં આવેલા છે જેમાં ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૫ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે.આ બહાર ના ઉમેદવારો એ અરજી કરવી નહિ તે લોકો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહિ.
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે લાયકાત :
પોસ્ટ નામ | જગ્યા | લાયકાત |
---|---|---|
ASI (Steno) | 11 (ST-11) | 12th Pass + Steno |
HC (Min) | 312 (UR-154, SC-38, ST-14, EWS-41, OBC-65) | 12th Pass + Typing |
HC (RO) | 982 (UR-321, EWS-420, SC-131, ST-110) | 10th + ITI OR 12th with PCM (60% Marks) |
HC (RM) | 330 (UR-43, EWS-61, OBC-100, SC-77, ST-49) | 10th + ITI OR 12th with PCM (60% Marks) |
- અરજદારો એ સમયસર શોર્ટહેન્ડ/ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે.
- અરજદારોએ શારીરિક અને મેડીકલ ના નક્કી કરેલા ધોરણો માં પાસ થવું પડશે.
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે અરજી ફી:
આ ભરતી માટે બોર્ડ દ્રારા અમુક નોમિનલ જેટલી ફી રાખવામાં આવેલ છે જેથી ઉમેદવારો ની પરિક્ષાઓ અને તેને લગતી તૈયારી ઓ અરમ થી કરી સકાય.આ ભરતી માટે ની ફી નીચે મુજબ આપેલી છે .
- Gen/ OBC/ EWS કેટેગરી માટે (Group B Posts): ₹ 200/-
- Gen/ OBC/ EWS કેટેગરી માટે (Group C Posts): ₹ 100/-
- SC/ST/ ESM/ BSF કેટેગરી માટે Employee: ₹ 0/-
- ચુકવવાની રીત : ઓનલાઈન
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે પગાર ધોરણ :
આ ભરતી માટે અમુક પગારના ધોરણ નક્કી કરવામાં આવેલ છે હેડ કોન્સ્ટેબલ માટે ઓછામાં ઓછા ૨૫,૫૦૦ અને વધુ માં વધુ ૮૧,૧૦૦ જેટલો નક્કી કરવામાં આવેલ છે. આ પગાર બધી કેટેગરીઓ ના ઉમેદવારો માટે સરખો રહેશે.
આ ભરતી માટે ASI સ્ટેનોગ્રાફર માટે લેવલ ૫ નો પગાર ઓછામાં ઓછો ૨૯,૨૦૦ રાખવામાં આવેલ છે અને વધુમાં વધુ ૯૨,૩૦૦ નક્કી કરવામાં આવેલ છે.જેની ઉમેદવારો એ ખાસ નોધ લેવી જોઈએ.
હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 અરજી કઈ રીતે કરવી :
આ ભરતી માટે અરજીના સ્ટેપ નીચે પ્રમાણે આપેલા છે.
- સ્ટેપ ૧ : સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- સ્ટેપ ૨ તેમાં તમારી પ્રાથમિક એટેલે કે નામ સરનામું વગેરે માહિતી નાખી લોગીન કરો.
- સ્ટેપ ૩ . ત્યાર પછી તેમાં આ જતેરત ને શોધો.
- સ્ટેપ ૪. તેમાં જરૂરી માહિતી ભરો અને એક વાર ફરી ચેક કરો.
- સ્ટેપ ૫. તેમાં જરૂરી પુરાવા ની કોપી ઓ ઉપલોડ કરો.
- સ્ટેપ ૬. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી સબમિટ કરો સબમિટ કરતા પહેલા માહિતી એક વાર ચેક કરીલેવી પછી કઈ પણ બદલી સકાસે નહિ.
- સ્ટેપ ૭ . જરૂરી ફી ની ચુકવણી કરો.
- સ્ટેપ ૮. તમારી કરજી ની PDF સાચવી લો .
મહત્વ ની કડીઓ :
આ ભરતી માટે મહત્વની કડી નીચે પ્રમાણે આપેલી છે આ કડીમાં તમને આ ભરતી વિષેના જાહેરાતની તમામ માહિતી મળી રહેશે. આ ભરતી માટે નું જાહેરાત નામું પણ આ કડીઓ પર મુકવામાં આવશે.
BSF HC (Min) and ASI (Steno) Recruitment 2022 Notification PDF | Click Here |
BSF HC (RO/ RM) Short Notice | Click Here |
BSF HC 2022 Short Notice (HC Min and ASI Steno) | Click Here |
BSF Head Constable 2022 Apply Online | Click Here |