BSNL ભરતી ૨૦૨૨: તાજેતરમાં ભારત સંચાર નિગમ લીમીટેડ દ્રારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી તાલીમ હેઠળ કરવાની રહેશે આ ભરતીમાં કુલ 100 જેટલી ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી માટે નું તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી જે વય મર્યાદા, અરજી કરવાની રીત લાયકાત વગેરે . તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા માટે વિનતીછે.
BSNL ભરતી ૨૦૨૨ , નોટીફીકેસન જાહેર
સત્તાવાર વિભાગ | ભારત સંચાર નિગમ લીમીટેડ |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 100 થી વધુ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત |
અરજી કરવા નું શરુ | 22.08.2022 |
છેલ્લી તારીખ | 29.08.2022 |
સત્તાવાર વેબસાઈટ | http://karnataka.bsnl.co.in/ |
વય મર્યદા :
આ ભરતી માટે તાલીમ ના અંદર આવતી ઉમર ને દયાન માં લેવામાં આવશે વધુ માહિતી માટે નોટીફીકેસન નો ઉપયોગ કરો.
ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૨૨ /૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : ૨૯ /૦૮ ૨૦૨૨
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર ની લાયકાત ટેકનીકલ ક્ષેત્ર માં સ્તાનક કે તેની સમકક્ષ ની પરિક્ષા અને 1 વર્ષ ની તાલીમ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચી લો.
આ પણ વાંચો : હર ઘર તિરંગાનો ફોટો બનાવો તમારા નામવાળું આવું સર્ટી ડાઉનલોડ કરો ૨ મિનીટ માં
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :
- ઓનલાઈન અરજી
- મેરીટ ટકા ને આધારે
- ઈન્ટરવ્યું
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- મેડીકલ
આ પણ વાંચો : 10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨
અરજી કઈ રીતે કરવી :
નીચે આપેલ જાહેરાત માં વાંચો.
મહત્વ ની કડીઓ
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
ફોર્મ ભરવા | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |