Gujarat Power Tiller Sahay Yojana 2023 : ગુજરાતના ખેડૂતોને પાવર ટીલર ખરીદી સહાય યોજના 2023, રૂપિયા ૮૫ હજાર સુધીની સહાય…
Gujarat Power Tiller Sahay Yojana 2023 : ગુજરાતના ખેડૂતોને પાવર ટીલર ખરીદી સહાય યોજના 2023 , રાજ્યના ખેડુતોને પાવર ટીલર ખરીદીની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 05/06/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન પાવર ટીલર ખરીદીની ખરીદી પર સહાયની … Read more