Central University of Gujarat (CUG) Requirement 2022: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને નવી ભરતી માટે જાહેરત કરવામાં આવી છે આ ભરતી ની જગ્યા માટે તારીખ ૩૧/10/૨૨ થી પ્રક્રિયા ચાલુ થયી ગયેલ છે અને અરજી કરવાની તારીખ ૨ નવેમ્બર ૨૦૨૨ છે આ ભરતી ની સંપૂર્ણ વિગતો અહી નીચે મુજબ આપેલ છે વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત વાંચી શકો છો .
Central University of Gujarat (CUG) Requirement 2022
સત્તાવાર વેબ | સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત – CUG |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
કુલ પોસ્ટ | ૧૨૧ જગ્યા |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજી | ૩/૧0/૨૦૨૨ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨/૧૧/૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | https://www.cug.ac.in |
Central University of Gujarat (CUG) Requirement 2022 ટીચિંગ પોસ્ટ:
આ ભરતી માટે નીચે આપેલ ૩ ટીચિંગ પોસ્ટ છે
- પ્રોફેસર
- સહયોગી પ્રોફેસર
- મદદનીશ પ્રોફેસર
Central University of Gujarat (CUG) Requirement 2022 નોન-ટીચિંગ પોસ્ટ:
- રજીસ્ટ્રાર: 1
- નાણા અધિકારી: 1
- પરીક્ષા નિયંત્રક: 1
- ગ્રંથપાલ: 1
- જનસંપર્ક અધિકારી :: 1
- મદદનીશ રજીસ્ટ્રાર: 2
- તબીબી અધિકારી: 1
- ખાનગી સચિવ: 3
- નર્સિંગ ઓફિસર: 1
- મદદનીશ: 1
- અંગત મદદનીશ: 3
- વ્યવસાયિક મદદનીશ (ગ્રંથાલય): 1
- આંકડાકીય મદદનીશ: 1
- સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી): 1
- ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબોરેટરી): 3
- પ્રયોગશાળા સહાયક: 6
- ઉચ્ચ વિભાગ કારકુન: 5
- પુસ્તકાલય મદદનીશ: 2
- લોઅર ડિવિઝન કારકુન: 17
- ડ્રાઈવર: 2
- લેબોરેટરી એટેન્ડન્ટ: 7
- હોસ્ટેલ એટેન્ડન્ટ: 2
- મેડિકલ એટેન્ડન્ટ/ ડ્રેસર: 1
- આ તમામ પોસ્ટ નોન ટીચિંગ માટે ની આપેલ છે જે ઉમેદવારે ખાસ નોધ લેવી.
આ પણ વાંચો : IOCL એપ્રેન્ટિસ ભરતી૨૦૨૨, apply online @www.iocl.com
આ પણ વાંચો : રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022
Central University of Gujarat (CUG) Requirement 2022શૈક્ષણિક લાયકાત:
આ ભરતી ની અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી માં પરીક્ષા પાસ કરી ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજયુટ હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત પણ જોઈ શકો છો.
Central University of Gujarat (CUG) Requirement 2022વય મર્યાદા:
નીચે આપેલ સતાત્વાર વેબસાઈટ માં જોવો
Central University of Gujarat (CUG) Requirement 2022અરજી કઈ રીતે કરવી :
- CUG ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.cug.ac.in/
- વેબસાઈટના હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરો અને પેજના તળિયે ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ ભરતી લિંક પર ક્લિક કરો.
- સત્તાવાર સૂચના વાંચો.
- અરજી ફોર્મ ભરો.
- ભવિષ્યના હેતુઓ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વ ની કડીઓ :
સતાવાર વેબ | અહી કિલક કરો |
અરજી કરવા માટે | અહી કિલક કરો |
જાહેરાત ટીચિંગ સ્ટાફ | અહી કિલક કરો |
જાહેરાત નોન ટીચિંગ સ્ટાફ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી