[૧૨ પાસ ] સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF ) ભરતી ૨૦૨૨,

૧૨ પાસ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ CISF ભરતી ૨૦૨૨ : તાજેતર માં ધોરણ ૧૨ પાસ પર નવી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૫૪૦ જેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે આ ભરતી ઓનલાઈન મોડ પર કરવામાં આવશે. તો મિત્રો આજે આપણે આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે વય ,લાયકાત અરજી કરવાની રીત વગેરે આ લેખ માં આજે મેળવીશું.

૧૨ પાસ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ CISF ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ
કુલ ખાલી જગ્યાઓ540 પોસ્ટ્સ
અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખસપ્ટેમ્બર 26, 2022
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખઓક્ટોબર 25, 2022
અરજી કરવાનો મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.cisfrectt.in/

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર ( 22 Sept 2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

આ પણ વાંચો : SBI Po ભરતી 2022 , [ 1673 જગ્યા ] આજ થી ફોર્મ ભરવા ના શરુ

૧૨ પાસ ભરતી માં કુલ પદ અને જગ્યાઓ .

પોસ્ટ ની નામ જગ્યાઓ
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર(Stenographer)૧૨૨
હેડ કોન્સ્ટેબલ(Ministerial)૪૧૮
કુલ જગ્યાઓ ૫૪૦

આ પણ વાંચો : IOCL ભરતી ૨૦૨૨, અરજી કરો @www.iocl.com

૧૨ પાસ લાયકાત :

ધોરણ ૧૨ પાસ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો

૧૨ પાસ ભરતી વય મર્યાદા :

ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ તથા ઉમેદવારોનો જન્મ 26.10.1997 પહેલા અને 25.10.2004 પછી થયો ન હોવો જોઈએ.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

પગાર ધોરણ :

  • હેડ કોન્સ્ટેબલઃ રૂ. 25,500 થી 81,100
  • મદદનીશ સબ ઈન્સ્પેક્ટર: રૂ. 29,200 થી 92,300

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લો.
  • ત્યાર બાદ તમારી પ્રાથમિક માહિતી દ્રારા લોગીન થાઓ.
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી ફ્રોમ ને સબમિટ કરો
  • તેની pdf ફ્રોમ ના ભવિષ્ય ના ઉપયોગ માટે સાચવી લો
  • તેની પ્રિન્ટ પણ લઇ લો

મહત્વ ની કડીઓ :

અરજી કરવા માટે અહી કિલક કરો
જાહેરાત વાચવા માટે અહી કિલક કરો
બીજી સરકારી ભરતી માહિતી અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો