કોલ ઇન્ડીયા ભરતી ૨૦૨૨

કોલ ઇન્ડીયા ભરતી ૨૦૨૨ : દ્વારા ૧૦૫૦ જેટલી જગ્યા પર જાહેરાત જાહેર કરવા માં આવી છે જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે પોતાના ફોર્મ online કોલ ઇન્ડિયન ની સતાવાર વેબસાઈટ પર થી ભરી સકે છે . online ફોર્મ ભરવા ની છેલી તારીખ ૨૨/૦૭/૨૦૨૨ છે તે દરેક મિત્રો એ ધ્યાન માં લેવું .

કોલ ઇન્ડીયા ભરતી ૨૦૨૨ માહિતી

ઓર્ગેનાઈઝેશનકોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
પોસ્ટ નામ કોલ ઈન્ડિયા ભરતી 2022
કેટેગરીનવી જોબ
નંબર02/2022
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેઈની (MT)
કુલ પોસ્ટ1050
અરજી કરો શરૂઆતની તારીખ23/06/2022
તારીખ22/07/2022
ફોર્મ ભારવની પ્રક્રિયા ઑનલાઇન
એપ્લિકેશન વેબસાઇટwww.coalindia.in

પોસ્ટ નામ અને જગ્યા

પોસ્ટનું નામકુલ પોસ્ટ
એમટી (માઈનિંગ)699
એમટી (સિવિલ)160
એમટી (ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન)124
એમટી (સિસ્ટમ અને ઈડીપી)67

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
એમટી (માઈનિંગ)ઉમેદવારોએ B.Tech/ B.Sc (B.Sc) પાસ કરેલ હોવું જોઈએ. .) 60% ગુણ સાથે સંબંધિત શાખામાં + GATE-2022 સ્કોર
એમટી (સિવિલ)ઉમેદવારોએ સંબંધિત શાખામાં B.Tech/ B.Sc (Engg.) 60% ગુણ સાથે + GATE-2022 સ્કોર
MT (ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન)ઉમેદવારોએ સંબંધિત શાખામાં B.Tech/ B.Sc (Engg.) 60% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ + GATE-2022 સ્કોર
MT (સિસ્ટમ અને EDP)ઉમેદવારોએ MCA અથવા B.Tech/ B.Sc (Engg.) પાસ કરેલ હોવા જોઈએ. ) CS/IT માં 60% ગુણ + GATE-2022 સ્કોર સાથે

ભરતી માટેની ફિ

  • Gen/ OBC/ EWS – 1180/-
  • SC/ST/ PwD – 0/-
  • Payment Mode – Online

ફક્ત જનરલ ,ઓ .બી .સી અને EWS કેટેગરી ના અરજ દરો ને જ ૧૧૮૦ ફિ ભરવી રહશે .

વય મર્યદા

૧૮ થી ૩૦ વર્ષ

મહત્વ ની તારીખ

અરજી કરવાની શરુ 23/06/2022
અરજી કરવાની છેલી તારીખ 22/07/2022

ફોર્મ ભરવા માટે મહત્વ ની લીંક

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી કિલક કરો
જાહેરાત ડાઉનલોડ કરો અહી કિલક કરો

Leave a Comment