CRPF Bharti 2023 :તાજેતર માં નવી ભરતી જાહેરાત બહાર અડવામાં આવી છે આ ભરતી CRPF Bharti 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૪૫૦ + જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આં ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત , અરજી કઈ રીતે કરવી વગેરે તો મત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
CRPF Bharti 2023
સત્તાવાર વિભાગ | Central Reserve Police Force, CRPF |
કુલ જગ્યા | 1450+ |
પદ ના નામ | ASI & HC |
નોકરી નું સ્તળ | India |
અરજી મોડ | Online |
છેલ્લી તારીખ | 25/01/2023 |
CRPF Bharti 2023 કુલ પોસ્ટ :
- Assistant Sub Inspector (Steno) : 143
- Head Constable (Ministerial) : 1315
CRPF Bharti 2023 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં ૨૫ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ભરતી માં નિયમ અનુશાર છૂટ છાટ ST અને SC ના ઉમેદવાર ને મળવા પાત્ર રહેશે.
CRPF Bharti 2023 લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર ધોરણ ૧૦ + ૨ અથવા બોર્ડ કે યુનિવર્સીટી દ્રારા ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.
પગાર ધોરણ :
- Assistant Sub Inspector : 29,200 – 92,300
- Head Constable (Ministerial) : 25,500 – 81,100.
પરિક્ષા ફી :
આ ભરતી માટે નીચે પ્રમાણે ની ફી ભરવાની રહેશે.
- General, EWS and OBC માટે ૧૦૦ રૂપિયા
- મહિલા કે SC અને ST ઉમેદવારે કોઈ પણ ફી ભરવાની નથી.
- ફી ભરવા ની છેલ્લી તારીખ 23:55 hours on 25.01.2023 છે.
- આ ફિ તમે કોઈ પણ રીતે ભરી શકો છો જેમ કે ભીમ upi કે કાર્ડ થી વગેરે.
CRPF Bharti 2023 મહત્વ ની તારીખો :
વિગત | તારીખો |
શરૂઆત ની તારીખ | 04th January 2023 |
છેલ્લી તારીખ | 25th January 2023 |
અરજી કરવા ની રીત :
- નીચે પ્રમાણે ના સ્ટેપ પ્રમાણે તમે અરજી કરી શકો છો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો.
- તમારી યોગ્યતા પ્રમાણે ની જાહેરત પર ક્લિક કરો
- પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરો અને
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.