Welcome to your CURRECT AFAIRE TEST 01
1. તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે “ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ” ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં રાજયમાં કર્યું ?
2.તાજેતરમાં કયા દેશ સંશોધકોએ દુનિયાનો સૌથી મોટો છોડ (Plant) શોધ્યો છે ?
3. તાજેતરમાં કયા રાજયની સરકારે ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ દેખરેખ માટે ‘આંચલ’ યોજના શરૂ કર્યું છે ?
4.તાજેતરમાં સરકારી કામકાજમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ‘ACB 14400’ નામની એપ્લિકેશન કઈ રાજય સરકારે લોન્ચ કરી છે ?
5.તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ શિખર સંમેલનમાં સર્વશ્રેષ્ઠ પરિયોજનાનો પુરસ્કાર કોને મળ્યો છે ?
6. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોને ઊંદરોમાં એક નવો કોરોના વાઇરસ મળ્યો છે ?
7. તાજેતરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?
8.ભારતીય વાયુ સેનાનું હેરિટેજ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે ?
9. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રક્ષા સહયોગ વધારવા માટે વિઝન સ્ટેટમેંટ (vision statement) નો સ્વીકાર કર્યો છે ?
10 .તાજેતરમાં આવેલ Bloomberg Billionaires Index મુજબ એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે ?
11. તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ‘અખિલ ભારતીય આયુર્વેદ મહાસમ્મેલન’ ના 59માં મહા-અધિવેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે
12. તાજેતરમાં તુર્કી દેશના નામને તુર્કીયે કરવાની મંજૂરી કોણે આપી છે ?
13. તાજેતરમાં કોણે દેશનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકઆંક જાહેર કર્યો છે
14.તાજેતરમાં ભારતના કયા રાજયમાં દેશનું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ (Liquid Mirror Telescope) શરૂ કરવામાં આવ્યું છે ?
15. તાજેતરમાં ખોવાયેલા બાળકોને ગોતવામાં સહાયતા થાય તે માટે કઈ એપ્લિકેશને ‘એલર્ટ’ નામનું નવું ફીચર લોન્ચ કરવાની ઘોષણા કરી છે ?