દાંતીવાડા કૃષિ યુનર્વિસટી ભરતી 2022: તાજેતર માં દાંતીવાદાંતીવાડા કૃષિ યુનર્વિસટી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં જુનિયર એન્જિનિયર માટે ની ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર દ્વારા અરજી મંગાવેલ છે.લાયક થયેલ ઉમેદવાર નીચે આપેલી વિગત પ્રમાણે પોતાની અરજી જમાં કરવાની રહેશે.
દાંતીવાડા કૃષિ યુનર્વિસટી ભરતી 2022
સંસ્થાનું નામ | સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) |
પોસ્ટનું નામ | જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ) |
છેલ્લી તારીખ | 02/09/2022 |
અરજી મોડ | વોક-ઇન-ઇન્ટરવ્યુ |
સત્તાવાર વેબસાઇટ | http://www.sdau.edu.in/ |
પોસ્ટના નામ:
- જુનિયર એન્જિનિયર (સિવિલ): 04 જગ્યાઓ
- જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 01 પોસ્ટ
લાયકાત
JE(સિવિલ) માટે: આ ભરતી માં જુનિયર એન્જિનિયર ડિપ્લોમા સિવિલ અથવા BE સિવિલ એન્જિનિયર ના ઉમેદવાર અરજી કરી શકશે.
JE ઈલેક્ટ્રીક: ડિપ્લોમા ઈન electric 3 વર્ષ અથવા BE ઈલેક્ટ્રીક ની
નોંધ : 11 માસ ના કરાર આધારિત આ ભરતી છે
વય મર્યાદા
પુરુષ માટે : 30 વર્ષ
સ્ત્રી માટે : 35 વર્ષ
અરજી કરવા ની પ્રક્રિયા
આ ભરતી માટે interview na આધારે ઉમેદવારો ને પસંદ કરવા માં આવશે
પગાર ધોરણ
16,500 ડિપ્લોમા વિદ્યાર્થી માટે
20,000 BE વિદ્યાર્થી માટે
કેવી રીતે અરજી કરવી ?
આ ભરતી ઓફ્લાઈન મોડ પર છે માટે ઉમેદવારે જાતે જઈ ને નીચે આપેલ સરનામા પર છેલ્લી તારીખ પેલા જમાં કરાવવાનું રહેશે તથા ત્યાર બાદ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે ઉમેદવાર પસંદ કરવાનો છેલ્લો નિર્યણ બોર્ડ ની રહેશે.
સરનામું : સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SD કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, જિ. બનાસકાંઠા, ગુજરાત
મહત્વ ની તારીખો
- અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30/08/2022
- ઇન્ટરવ્યૂ તારીખ 02/09/2022
નોંધ : અરજી કર્યા પહેલા હંમેશા સતાવાર વેબસાઇટ અને સતાવાર જાહેરાત ની ચકાસણી કરો તેવું કડક OjasGujarats.com તમને સૂચવે છે .
મહત્વ ની કડીઓ
જાહેરાત વાચવા : અહી કિલક કરો
સતાવાર વેબસાઇટ : અહી ક્લિક કરો