દિનદયાળ ટ્રસ્ટ પોર્ટ ભરતી 2022 તાજેતર માં દિનદયાળ ટ્રસ્ટ પોર્ટ દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી મેડિકલ ઓફીસર ના પદ પર ભરતી કરવામાં આવી છે આ ભરતી માં લગભગ 3 જેટલી જગ્યા પર કરવામાં આવશે આજે આપણે આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.
દિનદયાળ ટ્રસ્ટ પોર્ટ ભરતી 2022
સત્તાવાર વિભાગ | દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ – DPT |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર |
કુલ જગ્યા | 03 પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08-10-2022 |
જોબ લોકેશન | ગાંધીધામ (કચ્છ) |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર સાઇટ | www.deendayalport.gov.in |
લાયકાત દિનદયાળ ટ્રસ્ટ પોર્ટ ભરતી 2022
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ની ડીગ્રી કરેલ હોવી જોઇએ.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 35 વર્ષ થી વધુ ના હોવી જોઈએ.અનામત ના ઉમેદવારોને છૂટ મળશે વાંચો જાહેરાત માં
પગાર ધોરણ
આ ભરતી માટે ઉમેદવાર ને માસિક 50,000 થી 1,60,000 સુધી આપવામાં આવશે
દિનદયાળ ટ્રસ્ટ પોર્ટ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓફલાઇન મોડ માં કરવામાં આવશે આ ભરતી માં સમયસર અરજી પોચતી કરવાની રહેશે. ઉમેવારોએ અરજી સાથે લાયકાત ના પ્રમાણ પાત્ર જોડવા અને નીચે આપેલ સરનામા પર મોકલી આપવી.
સરનામું.
સચિવ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વહીવટી કચેરી બિલ્ડીંગ, ગાંધીધામ – કચ્છ, ગુજરાત – 370201 પર પહોંચવી જોઈએ.
મહત્વ ની કડીઓ.
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ | અહી કલિક કરો |
હોમ પેજ | અહી કલિક કરો |