ધોળકા નગરપાલિકા ભરતી 2022,૧૦  દીવસ માં અરજી કરવી.

ધોળકા નગરપાલિકા ભરતી 2022 :તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ૧૧ માસ ના કરાર અધીરિત ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૨ જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ ભારતીઓ વિશે આજે અપને તમામ માહિત મેળવીશું.

ધોળકા નગરપાલિકા ભરતી 2022

સત્તાવાર વિભાગધોળકા નગરપાલિકા
પોસ્ટ નામમ્યુનીસીપલ એન્જીન્યર
કુલ જગ્યા02
અરજી પ્રકારઓફ્ લાઈન

આ પણ વાંચો : ૩ પાસ સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022

આ પણ વાંચો : ભાવનગર જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨, પગાર ૬૦,૦૦૦

લાયકાત :

આ ભરતી માટે લાયકાત ઓછામાં ઓછી બી.ઈ.સિવિલ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ :

આ ભરતી માટે પગાર ૧૬,૫૦૦ માંશિક આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી માં ઓફ્લાઈન મોડ પર કરવામાં આવશે તેથી સત્તાવાર જાહેરાત પર થી અરજી સમયસર મોકલી દેવી તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો