ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા ભરતી ૨૦૨૨, સીધી ભરતી….

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા ભરતી ૨૦૨૨ : તાજેતર માં વડોદરા ખાતે નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વિભાગમાં આ ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ની તમામ માહિતી આજે આપણે લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે આ લેખ માં મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ જિલ્લા આરોગ્ય સોસાયટી (DHS) વડોદરા
પોસ્ટનું નામ૧-સ્ટાફ નર્સ
૨-ફાર્માસિસ્ટ
કુલ જગ્યા ૦૩
ઇન્ટરવ્યુની તારીખ– સ્ટાફ નર્સ – ૨૮-૦૯-૨૦૨૨
– ફાર્માસિસ્ટ – ૦૧-૧૦-૨૦૨૨
જોબ લોકેશનવડોદરા
સત્તાવાર વેબસાઈડ ડીરેક્ટ ઈન્ટરવ્યું
ભરતી નો મોડ ઓફલાઈન

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ની ઉમંર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૪૦ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ :

આ ભરતી માટે ઉમેદવાર નો પગાર ૧૩૦૦૦ નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : GMC ભરતી 2022 {નોટિફિકેશન જાહેર }

મહત્વ ની તારીખ :

ઇન્ટરવ્યુની તારીખ સ્ટાફ નર્સ
૨૮-૦૯-૨૦૨૨
ઇન્ટરવ્યુની તારીખ ફાર્માસિસ્ટ ૦૧-૧૦-૨૦૨૨

આ પણ વાંચો : GMC ભરતી 2022 {નોટિફિકેશન જાહેર }

લાયકાત :

સ્ટાફનર્સ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર : બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ અથવા તેને સમકક્ષ કોમ્યુટર નું પ્રાથમિક જ્ઞાન જરૂરિ.અનુભવ વાળા ઉમેદવારો ને પ્રાથમિક તા આપવામાં આવશે.

ફાર્માસિસ્ટ : માન્ય યુનીર્વસીટીમાંથી મેળવેલ લાયકાત (B.PHARMA) ની પરિક્ષા પાસ અથવા તેની સમકક્ષ અને કોમ્યુટર નું પ્રાથમિક જ્ઞાન જરૂરિ અનુભવ વાળા ઉમેદવારો ને પ્રાથમિક તા આપવામાં આવશે

આ પણ વાંચો : વલસાડ નગરપાલિકા ભરતી 2022 ,સીધું ઈન્ટરવ્યું આપી નોકરી મેડવો

અરજી કેવી રીતે કરશો :

આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી માં ઉમેદવારે જાતે જ જેતે તારીખે હાજર રહેરનું રહેશે તો રસ ધરાવતા ઉમેદવાર પોતાના લાયકાત અને અનુભવ ના પ્રમાણ પ્રત્ર લઇ જાહેરાત માં આપેલ સરનામાં પર હાજર રહેવું.

મહત્વ ની કડીઓ

વધુ માહિતી માટે જાહેરાત જાણો અહીંથી
બીજી નવી ભરતી માટે જાણો અહીંથી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો