[DIDCL] ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સિટી લિમિટેડ ભરતી ૨૦૨૨: ધોલેરાઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલોપમેન્ટ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ લોકો આ ભરતી માં અરજી કરવા માંગતા હોય એ ઉમેદવાર આપેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે .
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સીટી લીમીટેડ ભરતી ૨૦૨૨ માટે છેલ્લી તારીખ ૧/૯/૨૦૨૨ છે આ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે એ પછી તમારી અરજી માન્ય રહેશે નહિ એની ઉમેદવારે ખાસ નોધ લેવી આ ભરતી માટે ની માહિતી અહી નીચે મુજબ આપવામાં આવી છે જેમ કે અરજી ક્યાં કરવી . પોસ્ટ શું છે .મહત્વ પૂર્ણ તારીખ .પસંદગી પ્રક્રિયા તમામ માહિતી નીચે છે કૃપા કરી ને આ લેખને આખો વાંચવા વિનંતી કરવામાં આવે છે .
DIDCL ભરતી ૨૦૨૨ | ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સિટી લિમિટેડ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ |
પોસ્ટ | સિનિયર મેનેજર |
શ્રેણી | સરકારી નોકરી |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યું આધારિત |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરી નું સ્થળ | ગુજરાત – ભારત |
નોકરી | કરાર પ્રમાણે |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | ૧/૯/૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | http://dholerasir.com/ |
શૈક્ષણિક લાયકાત :
- શૈક્ષણિક લાયકાત માટે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચો
પોસ્ટ:
- સિનિયર મેનેજર ની આ પોસ્ટ માટે જગ્યા છે
પસંદગી પ્રક્રિયા :
- ધોલેરાઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલોપમેન્ટ લીમીટેડ ની આ ભરતી માટે ઈન્ટરવ્યું આધારિત ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે .
અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી ?
આ ભરતી માટે લાયક ઠરેલ ઉમદવારો એ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસિટી લિમિટેડ સતાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવા ની રહશે
મહત્વપૂર્ણ તારીખ:
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧/૯/૨૦૨૨
મહત્વપૂર્ણ કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહિયાં ક્લીક કરો |
હમારા હોમ પેજ પર જવા માટે | અહિયાં ક્લીક કરો |