ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022, છેલ્લી તારીખ 07/09/2022

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022 : ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા NHM  પ્રોગ્રામ  ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ની આ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી ૧૧ મહિના ના કરાર આધારિત જાહેર કરવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ પર કરવામાં આવી છે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ની આ ભરતી ની સંપૂર્ણ વિગત નીચે મુજબ આપેલી છે જેમ કે વય મર્યાદા ,છેલ્લી તારીખ, અરજી કઈરીતે કરવી , શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ , આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ભરતી ની તમામ માહિતી અહી નીચે મુજબ આપેલી છે કૃપા કરી ને આ લેખ ને અખો વાંચવા વિનંતી છે આ ભરતી ની વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત વાંચી શકો છો .

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી ૨૦૨૨

સંસ્થા નુ નામનેશનલ હેલ્થ મિશન – સુરત
પોસ્ટનું નામDoctor (RBSK) , ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK) , ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)
કુલ જગ્યાઓ૧૧
આવેદન મોડઓનલાઈન રજીસ્ટર કરી પ્રિન્ટ કાઢી આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૭/૯ /૨૦૨૨
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ૧૪/૦૯/2022
નોકરી સ્થળસુરત
સત્તાવાર સાઇટhttps://sites.google.com/view/healthsurat/home

પોસ્ટનું નામ:

 • Doctor (RBSK)
 • ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK)
 • ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)

આ પણ વાંચો : IND VS PAK જુઓ લાઇવ મેચ બુલકુલ ફી

શૈક્ષણિક લાયકાત:

Doctor (RBSK)

 • યુનિર્વસિટી થી BAMS/BHMS ની ડીગ્રી
 • ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન
 • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી.

આ પણ વાંચો :GWSSB ભરતી 2022 @gwssb.gujarat.gov.in, છેલ્લી તારીખ : 08/09/2022

ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK

 • માન્ય યુનિ.માંથી ફાર્મસી ડિપ્લોમાં અથવા બી.ફાર્મ ડિગ્રી અને ફાર્માસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવું જોઈએ.
 • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી

ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (આર.બી.એસ.કે.)

 • માન્ય તી આરોગ્ય કાર્યકર બેઝીક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોય. અને ઉમેદવાર હોસ્પિટલ નો તમામ અનુભવ ધરાવતો હોવો જોઈએ
 • સરકાર માન્ય કરેલ ઓક્ઝીલરી નર્સ મીડવાઈફ (ANM) અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં જીસ્ટ્રર કરેલ હોવું જોઈએ.
 • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી અને કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ .


આ પણ વાંચો :આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022 , વધુ માહિતી જાણો અહી થી

  વય મર્યાદા:

૧૮ વર્ષ થી ૪૦ વર્ષ

આ ભરતી માટે ઓછા માં ઓછી ૧૮ વર્ષ અને વધારે માં વધારે ૪૦ વર્ષ હોવી જોઈએ

પગાર ધોરણ

નિયમો મુજબ આકર્ષક પગાર ૧૨૫૦૦ થી લઈ ને ૨૫૦૦૦ સુધી છે .

આ પણ વાંચો : ૧૦ અને ૧૨ પાસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, નોકરી મેળવા ની ઉતમ તક

અરજી કઈ રીતે કરવી ?:

ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન https://sites.google.com/view/healthsurat/home જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઇ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ સરનામાં પર મોકલી આપવાની રહેશે.

આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :

 • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
 • જિલ્લા પંચાયત કચેરી, સુરત ત્રીજો માળ, આરોગ્ય શાખા પાસેનો સભાખંડ, દરિયા મહેલ, મુગ્લીસરા, ચોકબજાર, સુરત-૩૯૫૦૦૩

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ07/09/2022
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ14/09/2022

મહત્વપૂર્ણ લિંક: 

DHS Surat પોર્ટલhttps://sites.google.com/view/healthsurat/home
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
હમારા હોમ પેજ પર જવા માટે અહિયાં ક્લિક કરો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો