દિવાળી ના ખાસ મૃહુર્ત : નવા આવતા દિવાળી ના તાહેવાર આવી રહ્યા છે માટે નવા કામ કરવા માટે દરેક માણસ સારું મુહુર્ત જોતા હોય છે માટે આજે અપને દિવાળી ના તમામ સારા કામ માટે ખાસ મુહુર્ત ની માહિતી આ લેખ માં જાણીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
નીચે પ્રમાણે ના તમે મુહુર્ત સારા ગણાય છે.