ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022): gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિયા માં ગુજરાત સમચાર ની pdf જાહેર કરવા માં આવે છે આ pdf માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવા આવે છે . ગુજરાત રોજગાર સમચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવા માં આવે છે.ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022) ની PDF જાહેર કરી દેવામાં આવી છે ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે .
આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
આ પણ વાંચો : Read Along By Google : સરળ રીતે ગુજરાતી ભાષા શીખવા માટેની શ્રેષ્ઠ એપ
ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022)
પોસ્ટ નામ | ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022) |
કોના દ્વારા જાહેર | gujaratinformation વિભાગ દ્વારા |
પોસ્ટ કેટેગરી | રોજગાર સમચાર |
સતાવાર વેબસાઈટ | gujaratinformation.gujarat.gov.in |
જો ગુજરાત રોજગાર સમચાર રેગુલર ડાઉનલોડ કરવા માંગતા હોય તો દર બુધવારે ગુજરાત સરકાર દ્વારા gujaratinformation.gujarat.gov.in આ pdf ઉપલોડ કરવા માં આવે છે
મહત્વ ની કડીઓ
ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022) | અહી કિલક કરો |
બીજી સરકારી નોકરીઓ જોવા | અહી કિલક કરો |
FAQ : વારમ વાર પૂછાતા પ્રશ્નો
આ ગુજરાત રોજગાર સમાચાર pdf કઈ તારીખ ની છે ?
ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022)
ગુજરાત રોજગાર સમચાર માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?
gujaratinformation.gujarat.gov.in